________________
અધ્યયન : ચાવીસમું સ મિ તિ આ
સંયમ, ત્યાગ અને તપ, આ ત્રણે મુક્તિનાં ક્રિયાત્મક સાધના છે. ભવખ ધનેાથી મુક્ત કરવા માટે તે જ સમથ છે. મુક્તિએ પહેાંચવાના આપણે સૌ કોઈ ઉમેદ્યવાર છીએ. સૌ કાઈ ને માક્ષમાગ માં જવાને સમાન હક છે. માત્ર ત્યાં જવાની તૈયારી ડાવી જોઈ એ.
આ અધ્યયનમાં મુનિવરેાની સંયમજીવનને પેાષનારી માતાઓનું વર્ષોંન છે. છતાં તેનું અવલ ખન તેા સૌ કોઈ મુમુક્ષુઓને એક સરખુ જ ઉપકારી છે. પાતાનુ સ્થાન, ચેાગ્યતા અને સમય જોઈ વિવેકપૂર્વક તેના ઉપચાગ કરી શકાય છે.
ભગવાન આલ્યા :
(૧) જિનેશ્વર દેવાએ જે પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ વર્ણવેલી છે તે આઠે પ્રવચન માતાએ કહેવાય છે.
નોંધ : જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તેની કલ્યાણકારિણી છે તેમ આ આઠે વસ્તુ સાધુજીવનની કલ્યાણકારી હાવાથી જિનેશ્વરાએ તેમને શ્રમણની માતાએ તરીકે કહેલી છે.
(૨) ઇર્ષ્યા, ભાષા, એષણા, આદાનભંડનિક્ષેપણુ અને ઉચ્ચારાદિ પ્રતિષ્ઠાપન આ પ્રમાણે પાંચ સમિતિએ, તેમજ મનાગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિએ કહેવાય.
નોંધ : ૧. ઈર્ષ્યા : માર્ગમાં બરાબર ઉપયાગપૂ`ક જોઈને ચાલવું. ૨. ભાષા : વિચારથી ગળીને સત્ય, નિર્દોષ અને ઉપયેાગી વચન ખેલવું. ૩. એષણા : નિર્દોષ તથા પરિમિત ભિક્ષા તથા અલ્પ વસ્ત્રાદિ ઉપકરણ લેવાં. ૪. આદાન`ડનિક્ષેપ : ઃ વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ (સંયમી જીવનને ઉપયેાગી સાધના) વ્યવસ્થિત લેવાં મૂકવાં. ૫. મળ, મૂત્ર શ્લેષ્મ કે એવી કાઈપણુ ત્યાજ્ય વસ્તુ કોઈને દુઃખ. રૂપ ન થાય તેવું સ્થાન જોઈ ઉપયાગપૂ ક નાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org