________________
ઉત્તરાયચન સત્ર ઉન્નતિ શી રીતે થાય? તેની હૃદયસ્પર્શી વિચારપૂર્વક ઉન્નતિ કરવી એ અબાધિત સત્ય છે. તે પલટી શકે જ નહિ. પણ શાથી કરવી તે સાધનિક સમયધર્મના હાથમાં છે. તેનાં પરિવર્તન સંભવિત છે.
સમય ધમની હાકલ સૌ કોઈને માટે છે. સમાજ સમયધમથી સંકળાયેલું છે. શ્રવણવર્ગ અને શ્રાવકસમૂહ એ બધાં સમાજનાં અંગે છે, કોઈ પણું અંગ તે તરફ ઉપેક્ષા ન રાખતાં શાસ્ત્રમાં કહેલાં અબાધિત સત્યને ઓળખી સંગીન પુરુષાર્થ કરે અને સુવ્યવસ્થિત રહી જેનશાસનની ઉન્નતિ કરે તે જ અભીષ્ટ છે.
એમ કહું છું : એ પ્રમાણે કેશિગૌતમીય નામનું ત્રેવીસમું અધ્યયન સમાપ્ત થયું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org