SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ નિહ્નવ આ અમિત્ર : : ૬૭ : અને ઘણા સમયથી તમારી સાથે રહેવાથી સ્નેહ એટલે જુદે ન પડ્યો. અશક્તિ છતાં વિહાર કર્યાં. આવી એક સામાન્ય વાતમાં એટલુ બધુ મહત્ત્વ શું કે બે પક્ષ થઇ જાય ત્યાં સુધી કઇ સમાધાન ન થાય. આ વિરાધ એવા થયા કે વર્ષોના સર્વ સમ્બન્ધ વિસરી જવાયેા ને ફ્રી એ સમ્બન્ધ સધાય કે ન સધાય તે શકિત. પણ ,, આ ગામને પાદરે એક વૃક્ષ તળે છાયામાં એ મુનિએ વિશ્રાન્તિ માટે બેઠા છે. તેમાં એકનું નામ સુભદ્રવિજયજી છે ને અન્યનુ નામ ભદ્રવિજયજી છે. આ અશ્વમિત્ર તેમના ગુરુ હતા. અશ્વમિત્ર આય કાડિન્યના શિષ્ય અને આ મહાગિરિના પ્રશિષ્ય થાય, આર્ય અશ્વમિત્ર મિથિલાનગરીમાં તેમના પ્રગુરુ પાસે પૂર્વના અભ્યાસ કરતા હતા. એક વિષયમાં વિચારભેદ થયા. ગુરુમહારાજે ઘણી રીતે તે વિષય સમજાયે, પણ તેમણે પેાતાના કદાગ્રહ ન છેડ્યો, એટલે ગુરુજીએ તેમને સમુદાય બહાર કર્યાં. તેએ સપરિવાર ગુરુજીથી જુદા વિચરવા લાગ્યા. મિથિલાથી વિહાર કરતા કરતા રાજગૃહ તરફ તેએ જઇ રહ્યા છે. તેમની પાસે ઉપર।ક્ત બન્ને મુનિઓએ સાથે જ દીક્ષા લીધી હતી. બન્ને એક જ ગામના વતની હતા. મધ્યવયથી સાથે રમેલા ને ભણેલા. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હતી. તેમાં મોટા સુભદ્રવિજયજી ભણવામાં ચતુર હતા. આ અશ્વમિત્રના તેમના ઉપર પુષ્કળ પ્રેમ હતા. ભદ્રવિજયજી અલ્પ અભ્યાસ કરી શકતા પણ પ્રકૃતિના મૃદુ અને શાન્ત હતા. ગ્રીષ્મ ઋતુના સખત તાપમાં એકાએક વિચારભેદને કારણે વિહાર થયા, તેમાં આ બન્ને મુનિઓ સાથે હતા. ભદ્રવિજયજીને આ પક્ષભેદનુ' મનમાં દુઃખ હતું તે તેમણે સુભદ્રવિજયજી પાસે એક વૃક્ષ તળે વિશ્રાન્તિ માટે બેસીને ઉપર પ્રમાણે વ્યક્ત કર્યું". Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy