SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય અશ્વમિત્ર [ચોથા દ્વિવ-ક્ષણિકવાદી ; ( ૧ ) ગામને પાદરે– પગે ચાલીને વિહરવું એ કઠિન છે. તેમાં પણ ઉનાળામાં વિહાર કરવો એ વિશેષ કઠિન છે. કથા મનુણાજામ્ એ કથનને અનુભવ આજ સાક્ષાત્ થાય છે. થોડા સમય ઉપર શરીર કેટલું નરમ થઈ ગયું હતું, માંડમાંડ આરામ થયા. પછી તે ધારણા એવી હતી કે-તમારે, ગુરુ મહારાજને તથા અન્ય મુનિઓને સારી રીતે પઠન પાઠન ચાલે છે તો આ ચાતુર્માસ મોટા ગુરુમહારાજશ્રીની સાથે જ થશે. વિહારને તો સ્વને પણ ખ્યાલ ન હતો. ત્યાં તો આ વચમાં હું સૂરજૂ નીકળ્યું ને એકાએક વિહાર કરવો પડ્યો. કીર્તિવિજયજીએ મને બહુ કહ્યું કે “તમે અહીં જ રહી જાવ. અહિં સર્વ અનુકૂળતા છે, ને તમારે શક્તિ આવવાની જરૂર પણ છે. આ સાચું ને તે સાચું એ તો મેટા જાણે. આપણે તેમાં શું ? આપણે તે તેઓ આજ્ઞા ફરમાવે તે પ્રમાણે વર્તવું.” તેમનો મારા ઉપર પ્રેમ પણ સારો છે. મારી તબીયત નરમ હતી ત્યારે મારી સેવા તેમણે જ વિશેષ કરી હતી. છેડે ઘણે ત્યાં રહી જવા માટે ભાવ પણ હતો, પરંતુ તમારો આગ્રહ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy