________________
તૃતીય નિદ્ભવ અવ્યકતવાદી :
: ૬૫ : કૃતજ્ઞાની પિતાના ઉપગ પ્રમાણે વિશુદ્ધ ગોચરી લાવે ને કેવળી પોતાના જ્ઞાનથી તે અશુદ્ધ છે એમ જાણે તો પણ વ્યવહારનો આધાર શ્રુતજ્ઞાન ઉપર અવલબતો હોવાથી વાપરે છે ને નિષેધ કરતા નથી; માટે હે મુનિઓ ! જે તમારે વ્યવહારમાં રહેવું હોય તે આવી આચારવિઘાતક કુશંકાઓને ત્યાગ કરી વ્યવહાર માર્ગ પ્રમાણે વિશુદ્ધ જણાતા મુનિઓને વન્દનાદિ કરવામાં પ્રવૃત્ત થાઓ !
इति निह्नववादे तृतीयो निह्नवः सम्र्पूणः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org