________________
: ૬૪ :
નિવાદ :
,
શકા થશે કે-આ દેવકૃત હશે કે નકૃત? શુદ્ધ હશે કે અશુદ્ધ ? ઇત્યાદિ શંકાઓથી તમે તે ગ્રહણ કરી શકશે। નહિ', ને તમારા સંયમમાગ દુરારાધ્ય થશે. મુનિએ સાથે રહેવામાં પણ તમને સ ંદેહ થશે કે આ મુનિ જ હશે કે કોઈ સ્ત્રી ચાલાકીથી અમને ભ્રષ્ટ કરવા વેષ સજી આવી હશે? આ સાધુ સુશીલ હશે કે દુઃશીલ? કોઇને ‘ ધર્મલાભ ' દેતાં પણુ તમને વિચાર આવશે કે આ ગૃહસ્થ હશે કે અભ્યન્તર મુનિ ? જો મુનિને ગૃહસ્થની શંકામાં ધર્મલાભ આપશે તે મૃષાવાદને દેષ લાગશે. એટલે ધર્મલાભ દેવે પણ બંધ થશે. કેાઇને દીક્ષા દેતાં પણ અમ થશે કે આ આત્મા ભવ્ય હશે કે અભવ્ય ? આ દીક્ષા આત્મકલ્યાણ માટે લે છે કે આજીવિકા માટે ? સજ્જન હશે કે દુન ? એવી શંકાઆમાં તમે કાઇને દીક્ષા પણ આપી શકશેા નહિ.
કદાચ તમારામાં તા કઇક અંશે શ્રદ્ધા પણ હશે, પણ તમારા આ વિચારો ફેલાશે-અટકશે નહ તે વસ્તુ માત્ર શકાત્મક થશે. કાઇ કાઇના ઉપદેશ સાંભળશે નહિ. તેમાં પણ શંકા કરશે કે તે સત્ય હશે કે અસત્ય ? ઉપદેશ પરમાર્થ માટે આપે છે કે સ્વાર્થ માટે ? અને છેવટે તે શકા આગળ વધતાં શકિતમતાનુયાયીએ જિનેશ્વર હતા કે નહિ ? તેમણે બતાવેલ સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ કેણે જોયાં છે ? માટે તે પણ હશે કે નહિ? એમ શકાપરાયણ થઈ જશે.
માટે જિનશાસનમાં તમારે રહેવું હોય તેા વ્યવહાર માની અપેક્ષાને અનુસરવુ જોઇએ. કેવળ નિશ્ચયને વળગીને વ્યવહારના લાપ કરવા તે મિથ્યાત્વ છે. છદ્મસ્થાની ક્રિયા વગેરેસ વ્યવહાર નયને અનુસરીને ચાલે છે. વિશુદ્ધ મનથી કંઇક અજાણતા અશુદ્ધ આચરણ થાય તે પણ તે વિશુદ્ધ જ છે, અને અશુદ્ધ મને વિશુદ્ધ આચરણ તે અશુદ્ધ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org