________________
તૃતીય નિહ્નવ અવ્યક્તવાદી :
: ૬૩ :
મુ–સંયમ વ્યવહારમાં અમે અમારા જ્ઞાન પ્રમાણે પ્રવૃત્તિ કરતા નથી. જે કેવળ બાહા લિંગોથી જ વ્યવહાર કરીએ તે પાસસ્થા આદિ બાહ્ય વેષ ધારીને પણ કેમ વન્દનાદ ન કરવા માટે તે પ્રવૃત્તિઓમાં વિશેષ નિર્ણયની અપેક્ષા રહે છે.
સ્થ–પાસસ્થા વગેરે કેવળ બાહ્ય વેષધારીઓમાં તે બાહ્ય લિંગ પણ પૂર્ણ પણે જેવાતાં નથી. તેઓને તે કેવળ ઉદર વૃત્તિ માટે જ વેષ હોય છે, માટે તેમને વન્દનાદિ કરવામાં સમકિતમાં દૂષણ અને સાવઘાનમેદનરૂપ દેષ લાગે છે. એવું અહિં નથી.
મુ– જેમ તેમાં સાવઘાનુમોદન વગેરે દોષ છે તેમ અહિં પણ મુનિ કદાચ દેવ નીકળે તે સાવધ(પાપ)ની અનુમતિ આદિ દે લાગે જ. જ્યાં સુધી પાકે નિર્ણય નહિં થાય ત્યાં સુધી અમે વન્દનાદિ પ્રવૃત્તિ કરીશું જ નહિં.
સ્થ—જે તમારો એવો જ આગ્રહ છે તે તમે જિનેશ્વર પ્રભુની પ્રતિમાને શા માટે વન્દન કરો છો ? ત્યાં જેમ ભાવનાની વિશુદ્ધિ માટે વન્દનાદિ થાય છે, તેમ અહિં કેવળ ભાવનાની શુદ્ધિ નહિં પણ શાસનના રક્ષણ માટે પણ વન્દનાદિ કરવા જોઈએ.
જે તમે શકિતવાદમાં આગળ વધશે તે તમારી પ્રવૃત્તિ માત્ર રોકાઈ જશે. જિનપ્રતિમાને વન્દન કરતાં તમને શંકા થશે કે આ પ્રતિમામાં કેઈદેવે વાસ તે નહિં કર્યો હોય ! એવા સંશયથી પણ પ્રતિમાના દર્શન, વન્દન, સ્તવન કરશે તે પાપાનમેદનાદિ દોષ લાગશે. - જો તમે વ્યવહાર માર્ગથી જુદા પડી નિર્ણય થયે જ પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા થશે તે કાલાન્તરે અભ્રષ્ટ તતભ્રષ્ટ થશે, કારણ કે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેમાં પણ તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org