________________
અવ્યકતવાદી
[ ત્રીજા નિવઃ આર્ય આષાઢાચાર્યના શિ.] કથાવસ્તુ–
૧. શ્રી વિરજિન મુક્તિ ગયા બાદ ૨૧૪ વર્ષે અવ્યક્તદષ્ટિ તામ્બિકા નગરીમાં ઉત્પન્ન થઈ. ૨. શ્વેતાબિકાના પિલાષાઢ નામના ચૈત્યમાં મુનિઓના ચાલુ જેગે અને તે દિવસના હૃદયના શૂલથી સૌધર્મ દેવલોકના નલિની ગુલમ વિમાનમાં (આચાર્ય ઉત્પન્ન થયાં ) ૩. રાજગૃહમાં મૌર્ય બલભદ્ર (પ્રતિબંધ પમાડ્યાં)
નિયુક્તિ. चोदा दो वाससया, तईआ सिद्धिं गयस्स वीरस्म । तो अव्वत्तयदिठी, सेयविआए समुप्पण्णा ॥ सेयवि-पोलासाढे, जोगे तदिवसहिययसूले य । सोहम्मनलिनीगुम्मे, रायगिहे मुरियबलभद्दे ।। (नियुक्तिः)
(૧) તામ્બિકા નગરીમાં મુનિસમુદાય- તામ્બિકા નામે એક મહાનગરી હતી. વિશાળ શ્રાવક સમુદાય ત્યાં વસતે હતે. શ્રદ્ધા-ભક્તિ ને ધનધાન્યથી સર્વે પૂર્ણ હતા. આર્ય આષાઢાચાર્ય વિચરતા વિચરતા ત્યાં પધાર્યા ને શ્રાવકની વિજ્ઞપ્તિથી સ્થિરતા કરી. મધુર દેશનાથી તેમણે ત્યાંની જનતાને જીતી લીધી હતી. કહેવાતું હતું કે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org