________________
: ૩૮:
નિપાવવાદ : પ્રદેશે એક એક આત્મપ્રદેશ રહે છે. બાકી અન્ય કાળમાં એક આકાશપ્રદેશમાં અનેક આત્મપ્રદેશે રહેતાં હોય છે. એટલે તેમાંથી ક્યા આત્મપ્રદેશને અતિમ માન, એ પ્રશ્ન કાયમ રહે છે. બીજું ગમે ત્યારે ગણત્રી કરાય ત્યારે દરેક પ્રદેશમાં અમુક અમુક સંખ્યાનું પૂરવાપણું તે રહે જ એટલે છેલ્લે પ્રદેશ જ પૂરક છે એમ મનાય નહિં.
તિષ્યગુપ્ત–આ પહેલે, આ બીજે, આ દશમે. આ સેમે. હજાર, વગેરે અપેક્ષાએ ભલે તે તે પ્રદેશમાં અશે અંશે પૂરવાપણું રહેતું પણ જે અસંખ્યાત એવા છેલ્લે વ્યવહાર જેમાં થાય છે તે પ્રદેશ જ વાસ્તવિક રીતે અતિમ પૂરક છે.
મારી દષ્ટિએ મને વસ્તુમાત્રમાં અમુક એક અન્તિમ-છેલ્લા પ્રદેશ જણાય છે, માટે તેને અન્તિમ માનવો જોઈએ.
સ્થવિરે–તમારી દષ્ટિ તે સર્વની દષ્ટિ થઈ શકે નહિં. તમારી અપેક્ષા તે વિશ્વની અપેક્ષા માની શકાય નહિં. અનેક ગૂંચવણેથી ભરેલી ને એકમાંથી બીજી અનેક ગૂંચવણ ઊભી કરતી તમારી આ વિચારણું મિથ્યા છે, તે વિચારણમાં આગ્રહ રાખવે એ પણ અનુચિત છે.
તિષ્યગુસ–ભલે મૂર્ણ જગત મારી માન્યતાને માન્ય ન કરે પણ તેથી તે મિથ્યા છે, એમ કહી શકાય નહિં. જે વિચારણું યુક્તિસંગત હોય તે માન્ય કરવી જ જોઈએ. એકબે-ત્રણ એમ ગણત્રી કરતાં અમુક આત્મપ્રદેશ છેલ્લે આવે તે નિશ્ચિત છે. જે આત્મપ્રદેશ છેલ્લી આવે તેમાં અન્તિમપૂરવાપણું વિશેષ છે. ચળવિચળ-ફરતાં આત્મપ્રદેશની ગણત્રી પણ અપેક્ષાએ નિયત કરવી જ જોઈએ. નહિં તે
gો મન્ત ! નવઘણ નીવરિ વસાવ્યું કિયા ? ” વગેરે આગમવચનો પણ યથાર્થ થઈ શકે નહિ. જે અપેક્ષાએ તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org