________________
દ્વિતીય નિવ તિષ્યગુપ્ત:
: ૩૭:
સ્થવિ–આયુષ્મન ! તમારું આ કથન સર્વથા ભૂલભરેલું છે. તમે જે આઠ પ્રદેશે સર્વદા એક જ સ્થિતિમાં રહે છે એમ કહે છે, તે પણ આત્માના મધ્યમાં રહે છે. તે આઠ પ્રદેશની આસપાસ અસંખ્યાત પ્રદેશ ફરી વળેલા છે. તે પ્રદેશને ચકપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રદેશેને કર્મ પુદ્ગલે સ્પર્શતા નથી માટે તેની એક સરખી સ્થિતિ મનાય છે. નહિં કે તે પ્રદેશે સ્થળવિશેષમાં ચોકકસ રહે છે માટે. આત્મા બીજે જાય છે ત્યારે પ્રદેશે પણ સ્થળ ફેરવે છે. બીજું તે આઠમાં પણ કોને છેલ્લે માનો એ પ્રશ્ન અણઉકેલ જ રહે છે.
તિષ્યગુસ–અસ્તુ, આકાશપ્રદેશે અવસ્થિત છે, કોઈ પણ કાળે તેમાં ફેરફાર થતું નથી. એટલે જે આકાશપ્રદેશમાં આત્મા રહેલ છે તે આકાશપ્રદેશની ગણત્રીમાં જે પ્રદેશ અન્તિમ આવે ત્યાં રહેલ આત્મપ્રદેશને છેલે માને.
સ્થવિરો–આકાશપ્રદેશે સ્થિર છે, તે સત્ય છે, પણ તેમાં આમા સ્થિર રહેતો નથી. સ્થિર આકાશપ્રદેશમાં પણ જુદી જુદી દિશાએથી ગણતાં જુદા જુદા છેલ્લા થાય; માટે કઈ દિશાના કયા આકાશપ્રદેશમાં રહેલ આત્મપ્રદેશને અન્તિમ માનવો?
તિંગૂગ–અ દિશાથી ગણત્રી કરવી ને ઊર્વ દિશાના મધ્ય આકાશપ્રદેશમાં રહેલ અડત્મપ્રદેશને અતિમ માન. આ સ્થવિરે–તમારી દરેક કલ્પના વારંવાર ફરતી રહે છે, કોઈ વાત સ્થિર રહેતી નથી. ઊર્વ દિશાના અમુક આકાશપ્રદેશમાં પણ એક જ આત્મપ્રદેશ રહેતો નથી. કેવળી સમુદુઘાતના આઠ સમયમાં જ્યારે ચોથા સમયે કાકાશને આત્મા પોતાના પ્રદેશોથી પૂરે છે ત્યારે એક એક આકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org