SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નિવવાદ : જે વસ્તુ કેઈપણ રીતે સત્ય નથી તેને આભાસ પણ નથી. વ્યવહારનયમાં જે વચને ઔપચારિક કહેવાય છે, તે જીસૂત્ર થી સત્ય છે. શિયમાજ દ્ધ એ વચન સર્વજ્ઞ પ્રભુના છે. તેઓશ્રીને મિથ્યા પ્રરૂપણ કરવાને કંઈ પણ કારણ નથી, માટે આપ પરમાત્માના વચને અને જાસૂત્ર નયને સ્વીકારી -નન્ય પંથે વળે. : ઢક શ્રાવકનાં યુક્તિયુક્ત વચન સાંભળી સાઠવીજી પ્રિય દર્શન પણ સમજ્યા ને પ્રભુના વચનેમાં પુન: સ્થિર શ્રદ્ધાવાળા થયાં. ગમે તેયે તેઓ પરમાત્માના પુત્રી હતાં ! મિયા વિચારનો ત્યાગ કરી ઢક થાવકને કહેવા લાગ્યા * આર્યશ્રાદ્ધ! તમારું કહેવું યથાર્થ છે. સ્નેહવશ હું સમજી શકી ન હતી, પણ હવે હું ખરેખર પ્રભુના વચનને તથ્ય ને સત્ય સમજું છું. જમાલિ જુઠ્ઠા છે. અભિમાનવશ તેઓ સ્વસમ્પ્રદાય-પિતાને જુદે મત ચલાવવા ઈચ્છે છે. મને સન્માર્ગે વાળવા માટે તમને ધન્યવાદ ઘટે છે.” - સાધવજી પ્રિયદર્શના પોતાના પરિવારને પણ પુનઃ પ્રભુના વચનમાં સ્થિર કરી, જમાલિ પાસે આવ્યા ને કહ્યું કે“મહામત ! સૂરિવર ! આપના તે દિવસના કહેવાથી મને લાગ્યું હતું કે–પ્રભુના વચને કદાચ સત્ય ન હોય ને આપનું કથન યથાર્થ હોય, સહસા આપના આગ્રહમાં હું આકર્ષાઈ હતી. પણ વિચાર કરતાં મને સર્વજ્ઞ પ્રભુના વચને જ યથાર્થ લાગે છે. આપ શ્રેમમાં છ-ભૂલે છે એમ સમજાય છે, માટે આપ સત્ય વસ્તુને સ્વીકારે એવી વિજ્ઞપ્તિ છે.” સાવીજીના કથનની જમાલિને કંઈ પણ વિશિષ્ટ અસર થઇ નહિ. ફરીથી સાદવજીને પોતાના જ વિચારે કહેવા લાગ્યા. આખરે સાધવજી પણ તેમને ત્યાગ કરી પોતાના વિશાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy