________________
નિવવાદ: વૃભ નામના ચેત્યમાં વિરાજતા હતા. જ્યારે જમાલિ કે પણ ઉપાયે સમજી શકે એમ નથી એમ સ્થવિર મુનિઓને લ. એટલે તેઓ જમાલિનો ત્યાગ કરી. પરમાત્મા જ્યાં વિરાજતા હતા ત્યાં વિહાર કરીને ગયા અને બનેલ સવ કોકન પ્રભુને જણાવી.
પ્રપતિપ્રેમે પ્રવર્તિની પ્રિયદર્શનાનું ભૂમાલિના મનમાં જોડાવું અને હૃકે શ્રાવકની યુક્તિથી
મૂળ માગે આવવું , રવિરે વિહાર કરી ગયા. પછી વિના સંકેચે જમાલિ પની માન્યતાને પ્રચાર કરવા લાગ્યા. સર્વને “કરાતું એ કહ્યું અ મિથ્યા છે. કાર્ય લાએ કાળે ઉત્પન્ન થાય છે. ત્ર વિચારો સમજાવવા લાગ્યા. પૂર્વાવસ્થાનાં પોતાનાં પત્ની સાધ્વીજી પ્રિયદર્શના જ્યારે વન્દન કરવા માટે આવ્યા ત્યારે તેમને પણ પોતાની માન્યતા સમજાવી. સનેહથી પરાભૂત યેલાં સાધ્વીજી પણ સત્યાસત્ય કે તથ્યાતથ્યને વિચાર કરી શકયા નહિં. સત્ય વસ્તુને સમજ્યા સિવાય સાદવજી, જમાલિ કહે છે તે સત્ય માનવા લાગ્યા, અને પિતાને સ્થાને આવી અન્ય સાથીઓને તે વિચારો સમજાવવા લાગ્યા.
એ પ્રમાણે દિનાનુદિન એ વાદ વિસ્તાર પામવા લાગે. સઘળે સ્થળે જમાલિને વિરોધ થતે છતાં પોતાના શકિતબળે જનનાનું તેઆ આકર્ષણ કરતાં ન મિથ્યામતને ફેલાવતાં.
તે સમયે શ્રાવસ્તિ નગરીમાં ઢંક નામના એક કુંભકાર રહેતા હતા, પ્રભુ શ્રી મહાવીર સ્વામીના તેઓ અત્યન્ત ભક્ત હતા. પ્રભુના આગમનું શ્રવણ શ્રદ્ધા ને વિચારપૂર્વક કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org