________________
: ૩૧૬ :
નિર્ણવવાદ : ૧૨૩ જ્યાં કાર્ય કરવું હોય ત્યાં કારણ અવશ્ય રહેવું જોઈએ.
૧૨૪ આત્મા સાથે એકમેક બનીને રહેલા કને પણ પ્રગથી, તપશ્ચર્યા–શુકલધ્યાન વગેરેથી જુદા પાડીને નિર્જરી શકાય છે.
૧૨૫ પ્રત્યાખ્યાન લીધા પછી તેને અવશ્ય પૂર્ણપણે પાળવું જોઈએ.
૧૨૬ પ્રત્યાખ્યાનને ભંગ એ ભયંકર આત્મવંચના છે. ૧૨૭ અપરિમાણ પ્રત્યાખ્યાન કેઈપણ રીતે પૂર્ણપણે પાળી શકાય નહિં.
૧૨૮ પૂર્ણ પ્રત્યાખ્યાનનું યથાર્થ પાલન કરનાર સંસારમાં ભમતે જ નથી.
૧૨૯ વશીકૃત મન મેક્ષને માટે થાય છે. ૧૩૦ સિદ્ધિમાં ગયેલા આત્માઓ પ્રવૃત્તિશુન્ય જ હોય છે. ૧૩૧ ખરેખર એક જૂઠું અનેક જૂઠાને જન્મ આપે છે.
૧૩૨ શ્રી જિનેશ્વર પ્રભુનાં ગંભીર વચને સમજવા સહેલાં નથી.
૧૩૩ બહારના વિચારોનું દબાણ, મેહનીયને ઉદય, મિથ્યાત્વનું જોર આત્માને એ વિચારે યથાર્થ સમજવા દેતા નથી, શ્રદ્ધાને ડાળી નાખે છે, આત્માની વિવેકદષ્ટિ ઝાંખી પાડે છે અને તેથી આત્મા છતી શક્તિઓ અને છતી બુદ્ધિએ મિથ્યા વિચારોમાં ફસાઈ જાય છે.
૧૩૪ મિથ્યાત્વ એ આત્માને ભયંકર શત્રુ છે. તેને એણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org