________________
વિચારસૌરભ:
: ૩૧૫ : ૧૧૧ મારા મનોરથ પૂરવાને કામધેનું ક૯૫ દિક્ષા મને કઈ દુકર નથી.
૧૧૨ દીક્ષા લીધા વગર સાધુ સાથે ચિરકાળ રહેવું ઉચિત નથી.
૧૧૩ માતા-પિતા-ભાઈ-ભગિની-સ્ત્રી-પુત્ર-પુત્રી વગેરે તિર્યોને-પશુઓને પણ ભવમાં થાય છેતેથી કે આનન્દ છે?
૧૧૪ એવી પરાધીન વૃત્તિથી સયું. ૧૧૫ લક્ષ્મી કઈ પણ દ્વારેથી પ્રવેશ કરે છે, તે કંઈ આગળ પાછળને વિચાર કરતી નથી.
૧૧૬ આત્મા વિશિષ્ટ પ્રયત્ન દ્વારા કર્મની ઉદીરણા કરીને પણ તેને ઉદયમાં લાવે છે.
૧૧૭ મુક્ત ન થાય ત્યાંસુધી સત્તામાં અખૂટ કર્મો રહ્યા જ કરે છે.
૧૧૮ દૂધમાં જેમ પાણી ભળી જાય છે તેમ આત્મામાં કર્મ તદૂપ થઈને રહે છે.
૧૧૯ કર્મ વિષયક વિચારણા જૈન દર્શન સિવાય બીજે કેઈપણ સ્થળે વ્યવસ્થિત અને સંગત નથી.
૧૨૦ દેષરહિત વિચારણે સર્વને આદરણીય હોય છે. ૧૨૧ દષ્ટાન્ત એકદેશીય હોય છે.
૧૨૨ વિષયને સમજતા-વિચારતા તેના જ ગુણદોષની વિચારણા કરવી એ જ ઉચિત છે. તેમાં અંગત આક્ષેપોની આવશ્યકતા નથી હોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org