SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૪ : નિવવાદ : ૯૭ વાદમાં વિજય તે બુદ્ધિના થાય છે, સત્ય સિદ્ધાન્તને થાડા થાય છે? ૯૮ અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય છે. ૯૯ એક નયને જે અભીષ્ટ હાય તે કાંઇ સવ નય સમ્મત ન થઈ શકે. ૧૦૦ જ્યાંસુધી ત્રીજા નયાના વિરાધ હૈાય ત્યાંસુધી તે વિચાર સિદ્ધાન્ત તરીકે સ્વીકારી શકાય નહિ. ૧૦૧ સિદ્ધાન્ત તેા અન્ય નયાના અવિરાધે જ મનાય. ૧૦૨ જુઓને કાળની કેવી વિષમતા છે. કાંઇ માનવનુ ધાર્યું થાડું જ થાય છે. ૧૦૩ શ્રી વર્ધમાન જિનપતિનુ શાસન વિજયવત વતે છે, ૧૦૪ અધ્યયન તા ગુરુવાસમાં વસીને કરવુ જોઇએ. ૧૦૫ પૂજ્ય સ્થવિર ભગવંત કી મિથ્યા ન કહે. ૧૦૬ હિંસાના ઉપદેશથી ભરેલ ને નરકમાં લઈ જનાર વિદ્યા ભણવાથી શું? ૧૦૭ રાજાની માફક ગુરુની પાસે પણ જેમ તેમ જવું . એ પરિચિતને પણ ચેાગ્ય-ઉચિત નથી. ૧૦૮ સાવઘ કાર્ય પાપપ્રવૃત્તિ જેણે ક્ષણ માત્ર પણ પૂર્વે ત્યજી છે તે પછીનાને માટે અભિવ'દનીય છે. ૧૦૯ આમ્નાયને બુદ્ધિમાન માણુસ પણ શિક્ષણુ વગર કયાંથી જાણી શકે ? ૧૧૦ છુ. શરીરધારીઆ નવાનવા ભાવ-પરિણામને ન પામી શકે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy