________________
વિચારસૌરભ :
: ૩૧૩ : નહિં, પણ સૂર્યની પ્રજામાં તે અંજાઈ ગયા હોવાથી દેખી શકાતા નથી.
૮૬ છદ્મસ્થાના અનુભવે સર્વ સત્ય જ હોય એમ કેમ કહેવાય ?
૮૭ મળેલા સત્યમાર્ગમાં શ્રદ્ધા રાખવી એ જ માનવજન્મનું શ્રેષ્ઠ ફળ છે.
૮૮ અનુભવથી વિપરીત વિષયમાં શ્રદ્ધા ધરાવવામાં પણ મિથ્યાત્વનો અંશ છે.
૮૯ ઝેરનું ઝાડ પણ વાવીને પિતાને હાથે જ ઉખેડી નાંખવું એ ઠીક નથી.
૯૦ ડાહા પુરુષો અંગીકાર-સ્વીકાર કરેલાને સારી રીતે પાળે છે. ૯૧ કારણ અને સંવેગો પામીને અજીવ પણ ચેષ્ટા કરે છે.
૬ ખરેખર પ્રતિવાસુદેવનું ચક્ર પિતાનું જ વિનાશક થાય છે.
૯૩ વગરવિચાર્યું મિથ્યાભિમાન માણસને ઊંચે ચડાવીને એવું તે નીચે પછાડે છે કે તેનું નામનિશાન પણ રહેવા દેતું નથી. ૯૪ વાદમાં ચર્ચાયેલ વાત કાંઈ કઈ સાચી જાડી માને નહિ.
લ્પ કોઈના મિથ્યા વિચારોમાં નિમિત્તભૂત થઈએ તે ઓછું પાપકારણ નથી.
૯૬ સે સત્યની શુભ્રતા કરતા એક અસત્યની મલિનતા વધારે ગાઢ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org