________________
: ૩૧૨ :
નિજ્ઞવષાદ :
હાય. એ તે જેઓને પેાતાના ઘરનું કહેવુ છે, તેઓમાં મતભેદ ને પક્ષાપક્ષી હાય. આપ નિઃસ્પૃહ મુનિએમાં એ સહજ પણ ન શેશે.
૭૬ સઘના વિશિષ્ટ કાર્ય કરવા-કરાવવા વગેરેમાં પ્રમાદ કે સ'કાચ રાખવે નહિ.
૭૭ શરીરમાં જ્યાં જ્યાં અનુભવ કરી શકાય છે ત્યાં ત્યાં સર્વત્ર મન રહેલ છે.
૭૮ શરીરવ્યાપી આત્માની માફ્ક મન પણ શરીર
વ્યાપી છે.
૭૯ એક ઉપયોગમાં તલ્લીન મન સાથે રહેલ વિશાળ પદાને પણ અવલાકી કે જાણી શકતું નથી.
૮૦ સ્વભાવ સામે બીજું કાંઈ કહી શકાય નહિ.
૮૧ વિચારપ્રવાહ જ એવા છે કે તે વહેતા થયા બાદ રાકવા અશક્યપ્રાય: મને છે.
૮૨ અતિશય જવરના ઉપતાપથી, તૃષાથી, દુ:ખથી, અપમાનથી, અતિશય પૌદ્ગલિક સુખાનુભવથી, કે તેવા કેાઈપણ પ્રસ`ગથી આકુલ થયેલ માનવી પોતાની ચાલુ પ્રકૃતિ સમતા-સમજ ગુમાવી બેસે છે અને અર્થના અનર્થ કરે છે.
૮૩ પ્રત્યક્ષ પ્રમાણુથી ખલવત્તર પ્રમાણુ અન્ય કોઈ નથી. શાસ્ત્રનુ` કાઇપણ વિધાન પ્રત્યક્ષ વિરુદ્ધ ન હાવુ જોઇએ.
૮૪ જે જ્ઞાન સખળ હાય છે તેમાં બીજા નિળ જ્ઞાને ક્રમાઇ જાય છે.
૮૫ સૂર્યના ઉદય હૈાય ત્યારે તારાએ નથી હાતા એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org