________________
વિચારસોરભ :
: ૩૧૧ : દેર “રણમે છે” એ જાપ જેણે જ છે તે કદી મિયા આગ્રહમાં ન ફસાય. - ૬૩ ધર્મની અવહેલના થાય એવું વિષમ વાતાવરણ થાય એ બિલકુલ અભીષ્ટ નથી.
૬૪ માનહાનિ સહન કરવા કરતાં દૂર રહેવું ઠીક છે. ૬પ એકાત ક્ષણિકવાદ મિથ્યાવાદ છે.
૬૬ સર્વજ્ઞભાષિત આગમની મિથ્યાવાદના સમર્થનમાં સમ્મતિ કેમ હોઈ શકે?
૬૭ બુદ્ધિના વિકાસને દબાવીને હા-એ-હા કરવી એ શું મહત્વની વાત છે?
૬૮ તર્ક અને યુક્તિઓ એવી હોવી જોઈએ કે જેમાં સિદ્ધાન્તને નાશ ન થતું હોય.
૬૯ સિદ્ધાન્ત પુષ્ટ થાય એવી કેઈપણ દલીલ કરવામાં કેઈ વિરોધ ન કરે.
૭૦ અવિચ્છિન્ન પ્રભાવશાલિ-ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં સહજ પણ સંક્લેશ શોભે નહિ. | ૭૧ વગર મનનું કરેલું ટકે કયાં સુધી? એ તો એક નહિં તો બીજે રૂપે ભભૂકી નીકળે.
૭૨ હદય પરિવર્તન થતાં આપોઆપ બધું ઠીક થઈ જશે.
૭૩ વ્યવહારને નિષેધી નિશ્ચયને જ અનુસરવું એ મિથ્યાત્વ છે. .
૭૪ કેવળ પ્રતિભાને વિજય એ સત્ય વસ્તુને વિજય નથી. ૭૫ સર્વજ્ઞ વિતરાગ પ્રભુના શાસનમાં એક જ વિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org