SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ નિઠવવાદ : ; 306: ૨૫ પુષ્કરાવના મેઘ વરસ્યા પછી હજારા વર્ષ સુધી જમીનમાં રસકસ કાયમ રહે છે ને નવા નવા ધાન્ય ઉત્પન્ન થયા કરે છે. ૨૬ ધાર્મિક આત્માઓને ( ધમ ) વ્યવસ્થામાં જરા પણુ અસ્તાભ્યસ્ત સ્થિતિ થાય તે તે આઘાત પહાંચાડે છે. ૨૭ અમે અન્ય પર વિશ્વાસ ન રાખીએ તે અમારા પર બીજા કેમ વિશ્વાસ રાખે? ૨૮ મુનિ કી અસત્ય કહે નહિ ૨૯ છદ્મસ્થના જ્ઞાનથી કંઈપણુ નિ ય થઈ શકે નહિ. ૩૦ પરાક્ષ જ્ઞાનથી થતુ જ્ઞાન પણ પરાક્ષ જ રહે છે, અનિશ્ચિત જ રહે છે. ૩૧ તપ જપ કરવાથી, લેાચ વગેરે કાયકષ્ટ સહન કરવાથી આત્મા શુદ્ધ થાય છે, ૩૨ બાહ્યપરિણતિથી, વિષયેામાં રાચવામાચવાથી ભવભ્રમણ થાય છે. ૩૩ જેએ સર્વથા જીવહિંસા ન કરતા હાય, જૂઠ ન ખેાલતા હાય, ચારી ન કરતા હાય, બ્રહ્મચર્ય પાલન કરતા હાય, પરિગ્રહી ન હેાય, રાત્રિભાજનને જેમને ત્યાગ હાય, આવશ્યક નિયમેામાં ને શુદ્ધ આચાર-વિચારના પાલનમાં જેએ તત્પર હાય તે મુનિ કહેવાય છે. ૩૪ દૂધથી દાઝેલા છાશને પણ ફૂંકી ફૂંકીને પીવે છે. રૂપ પ્રવૃત્તિ હંમેશા મેટા સ`વાદ ઉપર ચાલે છે. ૩૬ કેવળ નિશ્ચયને વળગીને વ્યવહારના તાપ કરવા તે મિથ્યાત્વ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy