________________
: ૨૨ :
નિહ્નવવાદ: આત્માધીન વિશ્વની વ્યવસ્થા છે. આત્માને જે સર્વથા ક્ષણિક માનશે તે મહાભયંકર પાંચ દે ઉપસ્થિત થશે. તે આ પ્રમાણે कृतप्रणाशाकृतकर्मभोग-भवप्रमाक्षस्मृतिभङ्गदोषान् ।। उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छ-बहो महासाहसिकः परस्ते ।।
૧. કરેલ કમરને નાશ–આત્મા જે કાંઈ શુભાશુભ કર્મ કરે છે તેને તેને ભેગ કરવો પડે છે. કર્મ પિતાનું ફળ ઉત્પન્ન કરીને પછી નાશ પામે છે, ક્ષણિકવાદમાં તે નહિં ઘટે. કરેલ કર્મો ને તે કર્મવાળે આત્મા અને સર્વથા નાશ પામી ગયા છે એટલે કૃતકર્મની વિફલતારૂપ પ્રથમ દોષ ક્ષણિકાત્મવાદમાં આવે છે:
૨. નહિ કરેલ કમને ભોગ– આત્મા સુખ યા દુઃખ અનુભવતો હોય છે, તે પ્રત્યક્ષ સિદ્ધ છે. સુખદુઃખની વ્યવસ્થા કર્માધીન છે. આત્માને ક્ષણિક માનતા પૂર્વે કરેલ શુભાશુભ કર્મ અને તે આત્મા બન્ને નાશ પામ્યા છે. ચાલુ જે વેદના થાય છે તે ક્યા કર્મથી થાય છે? ઉદાસીન કેઈપણ નહિં કરેલ કર્મનું તે ફૂલ માનવું પડશે અથવા કર્મને અને આત્માને સ્થાયી સ્વીકારવા પડશે. એટલે એ રીતે અકૃતકર્મભેગ નામને બીજે દેષ લાગે છે.
૩. સંસારને નાશ-સંસાર એટલે ભવની પરંપરા. આત્માને ક્ષણિક માનતા તે ઘટી શકતી નથી. પ્રથમ તે ક્ષણિકાત્મવાદમાં પરલોક જ સંભવતો નથી. કૃતકર્માનુસાર પરલેકની પ્રાપ્તિ થાય છે. કર્મ અને આત્મા અને સર્વથા નાશ પામ્યા પછી કોણ કોને આધારે અન્ય ભવમાં જાય? કદાચ પરલેક અને ભવપરસ્પરા માટે તમે એવી કલ્પના કરશે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org