________________
પ્રથમ નિદ્ભવ જમાલિ :
: ૧૩ :
એ સર્વ વચનાની વાસ્તવિકતા ઋનુસૂત્ર નયની અપેક્ષાએ છે. ઋસૂત્રનય કરણકાલ અને નિષ્ઠાકાલ એક જ માને છે માટે પિષ્ટપેષણ તેમાં સંભવતું જ નથી.
ઉત્પન્ન થયા પછી અનુમાન કરાય કે અમુક કારણ હતું માટે આ કા થયુ માટે તે કારણમાં આ કાર્ય કરવાની શક્તિ છે, પણ એ . કલ્પના વાસ્તવિક નથી—જે શક્તિ માનવામાં આવે છે તે શક્તિ સર્વત્ર છે કે કારણમાં જ છે? સત્ર માનવામાં આવે તે અવ્યવસ્થા કાયમ રહેશે. કારણમાં જ શક્તિ છે એમ માનવામાં, તે શક્તિ શયને આશ્રયીને છે કે આશ્રય કર્યા વિના હૈ? શક્યને આશ્રયીને શક્તિ છે તે શયની સત્તા માનવી જોઇએ તે રીતે સહાવાદ સિદ્ધ થશે. રાયના આશ્રય સિવાય શક્તિની કલ્પનામાં પૂર્વની જેમ અવ્યવસ્થા કાયમ રહેશે. એટલે વ્યવસ્થા માટે કાર્યો કારણુતા સમ્બન્ધ માનવા જોઈએ તે સમ્બન્ધ સત્કા સ્વીકારવાથી અની શકે છે માટે સહાય વાદ પ્રસિદ્ધ છે.
( ૪ ) કારણથી કા જુદું નથી પણ કાકારણ સ્વરૂપ જ છે. તે આ પ્રમાણે જે વસ્તુ જેનાથી જુદી હાય તે તેને ધર્મ બની શકે નહિ. જેમ પત્થર એ પાણીનેા ધમ નથી અને જે જેતે ધર્માં હાય તે તેનાથી જુદા ન હાય. જેમ પાણીમાં શીતલતા, વળી જેમાંથી જે વસ્તુ પન્ન થાય છે તે વસ્તુ તેને ધમ કહેવાય છે. તાંતણામાંથી વજ્ર ઉત્પન્ન થાય હે તે ઘટ માટીના પિણ્ડમાંથી ઉત્પન્ન થાય છે. જો તન્તુ અને વજ્ર, ઘર અને માટી એ બન્ને પરસ્પર તદ્દન જુદા હૈાય તે તે બન્નેમાં જન્મ જનક ભાવ બની શકે નહિ. માટે જ્યાં જન્મજનક ભાવ છે ત્યાં અભિ તા છે. જો કારણ વિદ્યમાન છે તેા કાર્ય પણ વિદ્યમાન છે માટે સત્કાÖવાદ છે.
(૫) જે વસ્તુઓ જુદી હાય તેને પરસ્પર સંયોગ હુંય અથવા અત્યન્ત અપ્રાપ્તિ (અર્થાત્ પરસ્પર એક બીજાથી દૂર રહેવાપણું') હેય, જેમકે ભૂમિતલ અને ટ એ બે જુદા છે તે તે બન્નેને પરસ્પર સમૈમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org