________________
નિલવવાદ :
વિજ્ઞાન સ‘ભવતુ` નથી. વિજ્ઞાનમય વિશ્વને માનવામાં આવે તે, વિજ્ઞાનને કાં તા નિવિષયક માનવું પડે નહિં તે પર પરાશ્રય-અનવસ્થા વગેરે મહાદેષના ભાગ થવું પડે, ચૈતન્યસ્વરૂપ જ્ઞાન અને જડ ઘટ, પટાદિને ત્તુદા વાસ્તવિક માનતા કાઇપણ દોષ સ ંભવતઃ નથી માટે અન્ય પદાર્થા માનવા જોઇએ.
: ૨૮૨ :
બ—વિષય વગરનું વિજ્ઞાન છે.
વિજ્ઞાનના વિષય તરીકે ઘટ, પટાદિની સિદ્ધિ યુક્ત નથી. વિજ્ઞાનના વિષય તરીકે જણાતા ઘટ, પટાદિ તેના જ કલ્પેલા આભાસા-આકારા છે. બીજી વિજ્ઞાનને વિષય હાવા જ જોઇએ એવા નિયમ નથી. ઘણા વિજ્ઞાના વિષય વગરનાં જણાય છે. કેટલીએ વખત આકાશમાં કંઇ પણ નથી હેતુ છતાં ઝીણી ઝીણી દોરીએ લટકતી હાય એવું જ્ઞાન થાય છે, જેને આકાશકેશજ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાન તદ્ન નિવિષય છે. વળી સ્વપ્નામાં જે જ્ઞાન થાય છે તેને કંઇપણ વિષય હાતા જ નથી, માટે વિજ્ઞાનમય વિશ્વને માનવામાં કંઇપણુ આપત્તિ નથી.
સ્યા-વિષય વગરનું વિજ્ઞાન હેતુ જ નથી.
વિજ્ઞાનને નિવિષયક માનવું એ તે ઘણુ જ ભયંકર છે. આકાશકેશજ્ઞાન કે સ્વમજ્ઞાન જેવાં બ્રહ્માત્મક જ્ઞાનાને દૃષ્ટાંત તરીકે જણાવી જ્ઞાનને વિષય વગર સમજાવવુ' એ પણ એક મહાભ્રમ છે; કારણ કે આકાશકેશજ્ઞાન નિવિષય નથી. આકાશમાં ફેલાયેલા પ્રકાશના તેવા પ્રકારના કિરણવિસ્તારમાં આકાશકેશના ભ્રમ થાય છે. તે ભ્રમ પણ તેને જ થાય છે કે જેને સાચા કેશનુ જ્ઞાન હોય છે. સ્વમમાં દેખાતા પદાર્થા તે અનુભવેલ પદાથેના મનમાં પડેલા સંસ્કારોનું અર્ધનિદ્રા-તન્દ્રા અવસ્થામાં સ્મરણ થવાથી જણાય છે. વાત, પિત્ત ને કના વિકારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org