SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૦ : નિહ્નવવાદ: આ પ્રમાણે આગમની આવી વિચિત્ર સ્થિતિ હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે માની શકાય ? સ્યા –યુક્તશૂન્ય આગમજ ન મનાય ને યુક્તિયુક્ત આગમમાં વિરોધ જ ન હોય તું જે એકબીજા આગમમાં વિરોધ બતાવે છે તે આગમપ્રમાણનું રહસ્ય સમજ્યા વગરનું છે. અમે તેને જે આગનો પ્રમાણ તરીકે સ્વીકારવા કહ્યું તેમાં વિરોધ છે જ નહિ. કક્ષ-છેદ ને તાપથી જેમ કાંચનની પરીક્ષા થાય છે તેમ ત્રણ પ્રકારે આગમની પણ પરીક્ષા થાય છે. ત્રિકટિશુદ્ધ આગામ જ પ્રમાણભૂત મનાય છે. તે બતાવેલ વિરોધો તે સર્વ આગમન નથી. તે તે અપના કપિત વચનોના છે ને કેટલાક વિરોધો તેના વાસ્તવિક અર્થો ન સમજાયાથી થયેલા છે. તે તે આગમોના કહેવાના આશયે જે યથાર્થ સમજાય તે વિરોધ જેવું રહે જ નહિં; માટે આગમસિદ્ધ આત્મા માનવે જોઈએ. હા, તેની રાડ પણ સંભળાતી હતી. વળી એકે કહ્યું કે-અમુકનું બકરું બુ લઈ ગયું છે. નાસ્તિક પિતાની સ્ત્રીને લઈને ત્યાં આવ્યો હતે. લોકચર્ચાને અંતે તેણે પિતાની સ્ત્રીને કહ્યું કે મારી આ એક સાધારણ રચના પાછળ લાંક આટલા બ્રમમાં પડે છે તે સાચું માને છે, તે નિપુણ પુરુષોના કપેલા અમુક વિચારે પાછળ માણસ ઘેલા બને તેમાં છે નવાઈ ? માટે શાસ્ત્રો એ તો અમુક લોકોએ પિતાની મહત્તા વધારવા માટે કપેલા છે, તેમાં તથ્ય જેવું કાંઈ નથી. આ જેટલો ઈદ્રિયથી જણાય છે તેટલે જ લેક છે. માટેपिव खाद च चारुलोचने ! यदतीतं वरगात्रि ! तन्न ते ॥ नहि भीरु ! गतं निवर्तसे, समुदयमात्रमिदं कलेवरम् ॥१॥ એમ કહી તેને પણ પિતાના વિચારની કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy