SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દેવવાદ : સ્યા॰-રાગદ્વેષ વિના કરુણા વગેરેથી પણ વચનવ્યવહાર થાય છે. : ૨૬૮ • વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે ને તે સિવાય થતા નથી એવા નિયમ નથી. લૈાકિક ઉદાહરણ જોઇએ તે પણ એ સમજી શકાય છે. એક ન્યાયાધીશ પ્રમાણિકપણે ન્યાય આપવામાં કોઇની પણ શરમ રાખતા નથી, તેને ચાર પ્રત્યે કે શાહુકાર પ્રત્યે કઈ રાગદ્વેષ નથી. પણ સત્ય ન્યાય આપવ તે તેનું કર્તવ્ય છે. વાદસભામાં મધ્યસ્થને વાઢી કે પ્રતિવાદી પ્રત્યે પ્રેમ કે અપ્રેમ-પક્ષપાત જેવુ' કઈ નથી છતાં તે એકને વિજય અને બીજાને પરાજય જાહેર કરે છે. એક ભૂલા પડેલા વટેમાર્ગુને દશ વર્ષના નાના માળક સીધા માર્ગ બતાવે છે. તેમાં તેને મુસાફર તરફ રાગ કે દ્વેષ નથી. જે પ્રમાણે વિના રાગદ્વેષ પણ આ વચનવ્યવહારા ચાલે છે તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવતે ત્રિજગજ્જનના ઉદ્ધાર માટે સત્ય સ્વરૂપ ઉપદેશે છે. તીર્થં કરનામકર્મના ઉદયથી તે પૂજ્યા એકાન્ત હિતકર ઉપદેશ આપે છે. અશિાળાપ ધમ્મરે બાપ એ વચનથી ગ્લાનિ વગર ધર્મદેશના દેવાથી તીર્થંકરનામકર્મ વેદાય છે માટે આગમ માનવુ જોઇએ. ୯ ચા--આગમ પરસ્પર વિરાધી હોવાથીપ્રમાણ નથી. તમારા કહેવા પ્રમાણે આગમ માનીએ તે પણ તેને પ્રમાણ તે ન જ મનાય; કારણ કે પ્રમાણુ કદી વસવાદી ન હોય. માગમમાં તે ખૂબ વસવાદ છે. એક આગમ એક વસ્તુની સત્તા બતાવતું હોય છે તે અન્ય આગમ તેને જ નિષેધ કરતુ હાય છે. એક અમુક વસ્તુ કરણીય કહે છે તે ખીજું તેને અકરણીય-અનાચરણીય જણાવે છે. એક કહે છે કે મારું કથન સત્ય છે. ખીજી કહે છે તે મિથ્યા છે, આ સત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy