________________
નિજ્ઞવવાદ :
સ્યા —રાગદ્વેષથી સથા રહિત પુરુષ આમ છે.
•
રાગ અને દ્વેષ બળવાન્ અભ્યન્તરશત્રુએ છે. તેને લઇને જ વિશ્વમાં અનેક અનિચ્છનીય પ્રવૃત્તિઓ પ્રવર્તે છે, તેને વશવી લેકે મિથ્યા આચરણા કરે છે. તે મહાન રિપુને જેમણે સદતર વિનાશ કરેલ છે તે આમ કહેવાય છે. જે માટે કહ્યુ છે કે ‘ રાગદ્વેષયોાન્તિક્ષય આત્તિ: | શ્રાપ્તિયસ્થાન્તીતિ આસઃ । ' એવા કેાઇ હાય તે જિનવર પરમાત્મા છે. તેમણે અપૂર્વ વીર્યાંલ્લાસથી રાગ ને દ્વેષના મૂળથી નાશ કરી વીતરાગ દશા પ્રાપ્ત કરી છે. તેમનાં વચના એ જ આગમ છે. તે વિશ્વસનીય છે.
: ૨૬૪ :
ચા-રાગ ને દ્વેષના સર્વથા નાશ થઇ શકતા નથી. જગમાં હું જેના જેના પરિચયમાં આવ્યે છું તે સર્વે આહેવત્ત અ’શે રાગ ને જેથી યુક્ત જ મને જણાય છે, માટે મારું માનવું છે કે રાગ ને દ્વેષ જેનામાં જરી પણ ન હોય એવે! પુરુષ વિશ્વમાં કેાઇ છે જ નહિ. રાગ દ્વેષના નાશ જ થતા નથી, માટે તમારું કથન યુક્ત નથી. સ્યા~અલ્પ નાશવાળા પુદ્ગલાના સર્વથા નારા થાય છે.
સદત્ત
રાગ અને દ્વેષના સર્વથા નાશ થઇ શકે છે, કારણ કે જે પુદ્ગલાના ઘેાડાથેાડા-અંશે અંગે નાશ દેખતા હાય છે તેને સર્વથા નાશ થાય છે. ખાણમાંથી જ્યારે સાનુ` કાઢવામાં આવ્યું ત્યારે તે માટી સરખું જ લાગતું હતું પણ પ્રયાગથી તેના કચરા-મેલ ઘેાડે થોડે દૂર કરતાં શુદ્ધ સોનુ બન્યું. અગ્નિમાં તપાવીને તેની મલિનતા સદન્તર દૂર થઇ ને તે સા ટચનું શુદ્ધ-તદ્ન નિર્મળ કાંચન બન્યુ. કેાઇ કહે કે એકદમ શુદ્ધ સાનુ હતુ જ નથી તે તે જૅમ અનભિજ્ઞ ગણાય તેમ આન્ત
અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org