________________
: ૨૫૪ :
નિહ્નવવાદ :
જાણવા છતાં જીવ આવા પાપ કરે ત્યારે તેમની સ્થિતિ દીવ લઈને કૂવામાં પડવા જેવી થાય છે. કેવળજ્ઞાની જિનવરદેવે, સર્વે લોકના ભાવ કહાય, સવ સત્ય સદહતો પણ તું શાને સંસારે મૂઝાય ? દીવો હાથ છતાં પણ અમૃત ! શાને ઊંડે ફૂપ પડાય ? એ દુઃખ નરકતણાં હે ચેતન ! કહેને તુજથી કેમ ખમાય?
લેકાલેકના સર્વ ભાવના પ્રકાશક વિતરાગ પ્રભુએ આ સર્વ સ્વરૂપ કહ્યું છે, માટે મિથ્યા નથી. તેવી નરકમાં અત્યન્ત દુઃખથી રીબાતે તારો પિતા અહીં આવી ન શકે માટે નરક નથી એમ ન સમજતો. પુણ્ય-પાપ અને આત્માની સિદ્ધિ
ઉપર જણાવ્યા પ્રમાણે સુખથી ભરપૂર સ્વર્ગ અને દુઃ બથી વ્યાપ્ત નરક છે એ નિશ્ચય થયો ત્યારે સુā give પુર્વ ધર્માત થાય છે એ પણ નિશ્ચિત છે. એટલે સ્વર્ગને માટે ધર્મની-પુણ્યની આવશ્યકતા છે ને નરકને માટે પાપની જરૂર છે. પુણ્ય પાપ પણ એ જ પ્રમાણે માનવા જોઈએ.
“પુણ્ય પાપ સિદ્ધ થયા એટલે તેને કરનાર, બાંધનાર, સાચવનાર, છેડનાર અને તેનાં ફળને ભેગવનાર સચેતન આત્મા માન જ જોઈએ; માટે હે રાજન! આત્મા–પુણ્યપાપ-સ્વર્ગ ને નરક વગેરે છે. તેમાં શ્રદ્ધા રાખ ને સુખ મેળવવા ધર્મ કર.
દેહના ટુકડામાં આતમા ન દેખાએ માટે તેનાથી
તેનું ખંડનરાજન ! આત્માની ખેજ માટે બે ત્રણ ચારના પ્રયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org