________________
: ૨૪૨ :
નિવવાદ: મહારાજે કહ્યું–હમણુ જ ” પછી રાજા ને મંત્રી ઉચિત આસને બેઠા.
આ પ્રમાણે કુશલ ચિત્ર મંત્રી શ્રી કેશિમહારાજ સાથે પ્રદેશી રાજાના સમાગમ યુક્તિથી કરાવી આપ્યો.
(૨) રાજા પ્રદેશનું નાસ્તિક રીતિનું કથન–
શ્રી કેશિગણધર મહારાજ પાસે બેઠા પછી પ્રદેશ રાજા - ઉદ્ધતાઈથી કહેવા લાગે –
“હે આચાર્ય ! તે કઈ કઈ જાતની વૃતિ વિદ્યાઓનો અભ્યાસ કર્યો છે કે જેથી આ ભાળ લાકોને ભરમાવે છે ? વળી તારું મુખારવિદ તાં તું કોઈ રાજપુત્ર છે એમ લાગે છે, તે આ ભાગ ભોગવવાના ખરા સમયમાં આ બધું પાખંડ શું આદયું છે? અરાજમાન એવન્ નાજુ: (બળહીન બાવા બન) માટે છે. આ બધું ન ચાલ મારી માંડલિક રાજા થઈ જ. આ ઉત્તમ જાતિના મારા અશ્વ પર સવાર થઈ જ, મારા દેશને તારી ઇચ્છા મુજબ ભાગવ ને જનમને સાર્થક કર. ફેગટ તપ-જપનાં કષ્ટ કરવાથી શું ? દાચ તને એમ હેય કે આ કષ્ટ ક્રિયાકાંડો કરવાથી આમાનું કલ્યાણ થાય, આત્માનો ઉદ્ધાર થાય; પણ તે તારા ન ભ્રમ છે. તને કેઈએ સમજાવ્યું હોય તે તને છેતર્યો છે; કારણ કે-આત્મા નામની આ વિશ્વમાં કોઈ વસ્તુ છે જ નહિં તો તેના ઉદ્ધારની વાત શી ? તેને માટે કાંઈપણ કરવું એ વાંઝણને છોકરો ઉત્પન્ન કરવા માટે મહેનત કરવા જેવું છે.” આત્મા નથી” એ સમ્બન્ધમાં પ્રદેશનું મંડન–
વળી હે આચાર્ય! “આત્મા નથી” એમ જે હું કહું છું
Jain Education International
For Private & Personal Use Only
. www.jainelibrary.org