________________
પરિશિષ્ટ ત્રીજું
આત્મવાદ
[ ખીજા નિક્ષત્ર તિષ્યગુસાચા અને ચેાથા નિહ્નવ અશ્વમિત્રના વાદે આ આત્મવાદથી વિશદ રીતે સમજી શકાશે, ]
આત્માના સમ્બન્ધમાં જુદી જુદી અનેક વિચારણાઓ ચાલે છે. ચાર્વાક આત્મતત્ત્વને સ્વીકારતા જ નથી. મૌદ્ધો એકાન્ત ક્ષણિક ને જ્ઞાનસન્તાનમય જ માને છે. વેદાન્તીએ એકાન્તનિત્ય ( કુટસ્થનિત્ય ) અને કેવળ જ્ઞાનસ્વરૂપ એક સ્વીકારે છે. નૈયાયિક વ્યાપક, મુક્ત થયે છતે જડ અને જીવાત્મા પરમાત્માધીન છે. એમ માને છે. સાંખ્યા નિત્યનિણી કહે છે. આ સર્વ વિચારણાએ કૃષિત છે. સ્યાદ્વાદી તે તે વિચારણા કઈ રીતે કૃષિત છે તે જણાવી શુદ્ધ આત્મસ્વરૂપ શું છે? તે બતાવશે.
Jain Education International
તેમાં પ્રથમ આત્મસિદ્ધિ મા પ્રમાણે છે. ‘ આત્મા છે' એ સમજવા માટે કેશિ ને પ્રદેશી વચ્ચેના સવાદ ઘણા જ સુન્દર ને સચાટ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org