SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ નિલવવાદ : ૨૩૬ : એ પ્રમાણે ઘટ-કલશ-કુ'ભને એક જ વસ્તુ માટે વપરાતા પણુ ભિન્નાથ શબ્દ માને છે. એવભૂત નમ—-ચ'ચલ નેત્રવાળી પનીહારી સ્ત્રીની કેડ ઉપર પાણીથી ભરેલે જે સમયે હાય ને છલકાતા છલકાતા અવાજ કરતા જતા હેાય ત્યારે જ તે ઘટ કહેવાય છે. જ્યારે પૃથ્વીને પૂરતા હાય ત્યારે જ કુંભ કહેવાય છે પણ ઘરના ખૂણામાં કે કુંભારના નીભાડામાં પડ્યો હાય ત્યારે ઘટ કે કલશ કહેવાતા નથી. એ પ્રમાણે સાત નયેાની વિચારણા કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy