________________
: ૨૩૪
નિવવાદ: ચતરિ તીર્થના (તીર્થને, ચતુવિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત સ્થાપન કરતા હોવાથી તીર્થકર કહેવાય છે) આ પ્રમાણે બીજા શબ્દો પણ સમજવા. - સમભિરૂઢ નય અર્થની પ્રધાનતાએ વ્યવહાર કરે છે.
પ્રશ્ન-શબ્દ નયમાં અને સમભિરૂઢમાં ફેર શું છે?
ઉત્તર–એક જ અર્થને સમજાવનારા શબ્દોને શબ્દનય પર્યાય શબ્દ માને છે, અને એ રીતે બિન-ઈ-તીર્થ - વગેરે પર્યાય શબ્દ છે. જ્યારે સમભિરૂઢ નય એક જ પદાથને સમજાવે તે શબ્દ પર્યાય શબ્દ છે એમ માનતો નથી. તે કહે છે કે ઘરથી દ રાન્ન જેમ તદ્દન ભિન્ન છે તેમ નિર-અ-સર્ચર વગેરે શબ્દો પણ તદ્દન જુદા છે. જળને ધારણ કરતા હોય તે ઘર કહેવાય અને આછાદન કરતો હોય તે દિ કહેવાય. પછી જલને ધારણ કરવાની ક્રિયા અને આછાદન કરવાનું કાર્ય એક જ વસ્તુથી થતું હોય તેથી કદ અને ઘર એ બન્ને શબ્દો પર્યાય શબ્દ થતા નથી. એ પ્રમાણે રાગાદિને જીતતા હોવાથી જિન કહેવાય છે, પૂજાને ગ્ય હોવાથી મત કહેવાય છે, તીર્થને પ્રવર્તાવતા હોવાથી તીર્થ કહેવાય છે. આ ત્રણે કાર્ય એક જ આત્માથી થતા હોય તેથી તે ત્રણે શબ્દને એક જ અર્થ કે પરસ્પર પર્યાયવાચકતા છે એમ કહેવાય નહિ. એ પ્રમાણે શબ્દ નથી સમભિરૂઢ નયની ભિન્નતા છે.
એવંભૂત નય. પ્રશ્ન–અતિમ એવભૂત નયનું સ્વરૂપ શું છે? ઉત્તર-પૂર્વમ્ એટલે એ પ્રકારે મૂલ એટલે યથાર્થ અથત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org