SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ : : ૨૨૯ : સમભિરૂઢ અને એવંભૂત એ બને નાનું સ્વરૂપ સમજતા પૂર્વે આપણે જાણવું જોઈએ કે તે બને નયે એક રીતે શબ્દનયના જ ભેદ છે. અર્થાત્ શબદનયની માન્યતા સાથે આ બને નાના સ્વરૂપને ગાઢ સમ્બન્ધ છે. ફક્ત ફેર એટલે જ છે કે શબ્દનયને વિષય વ્યાપક એટલે વિસ્તારવાળે છે અને આ બને નયને વિષય અનુક્રમે વ્યાપ્ય એટલે ઓછા વિસ્તારવાળે છે. આ બને ન સમજતાં પહેલાં આપણે થોડું શબ્દનું સ્વરૂપ વિશેષ સમજી લઈએ. ચાર પ્રકારના શબ્દો-શદનમાં જણાવ્યા પ્રમાણે શબ્દના અર્થનો નિશ્ચય આઠ પ્રકારે થાય છે પણ જે અને આપણને નિશ્ચય થાય છે તે અર્થને જણાવનારા જે શબ્દો છે તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે-૧ યોગિક શબ્દો, ૨ રૂઢ શબ્દ, ૩ ગરૂઢ શબ્દો અને ૪ યૌગિક રૂઢ શબ્દ. ગિક શબ્દનું અપ–ગ એટલે અવયવ, તેને અધીન જે શબની શક્તિ છે તે શબ્દો યૌગિક કહેવાય છે અર્થાત્ શબ્દનો પ્રકૃતિ-પ્રત્યય-ઉપસર્ગ વગેરે અવયવે છે. તે અવયવે જે અર્થને સમજાવે તે જ અર્થને જે શબ્દો સમજાવે છે તે શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. જેમ કે ઘાયલ શબ્દ છે. તેનો અર્થ રાઈનો થાય છે તે વાવી શબ્દમાં પ ધાતુ પ્રકૃતિ છે ને મજા પ્રત્યય છે તેમાં જે ધાતને અર્થ ટુપ (ધાતુ પાક કરવા અર્થમાં છે) એ પ્રમાણે વ્યાકરણથી પકવવું-રસોઈ કરવી એ થાય છે અને પર પ્રત્યયને અર્થ કર્તા થાય છે એટલે તરત જ એ પ્રમાણે નિરુક્તિથી જે પકાવો હેય અર્થાત્ રસોઈ કરતે હોય તે કહેવાય. એટલે જ શબ્દના છૂટા છુટા અવયવોને અર્થ જ રસોઈ કરનાર થાય છે ને તે જ અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy