________________
: ૨૨૮ :
નિદ્ભવવાદ :
'
શબ્દોના અર્થ આપણે જાણીએ છીએ એવા પદે તેનું ‘ સન્નિ ધાન’ એટલે સાથે રહેવાપણુ અર્થાત્ એક વાકયમાં પાંચ-સાત પદો આવે છે. તેમાંના એક, એ સિવાય બીજા શબ્દોના અર્થની આપણને ખબર છે. એટલે તેને આધારે જેના અર્થ નથી આવડતા તેને પણ અર્થ સમજી લેવા એ ‘ પ્રસિદ્ધપદસન્નિધાન’થી અજ્ઞાન થયુ' કહેવાય. જેમકે-પ્રમાણે પ્રાચી દેશે પૂજા પ્રજારો પ્રસનોતિ । એ વાકયમાં ‘ વૃષન” સિવાયના બીજા શબ્દોના અર્થાંનું જ્ઞાન છે તેથી પ્રકૃતમાં વૃષર્ શબ્દના અર્થ સૂર્ય થાય એમ સમજાય છે. એટલે તે વાકયના અર્થ અરેશઅર સમજાય છે કે— સવારમાં પૂર્વદિશામાં સૂર્ય પ્રકાશને વિસ્તારે છે' એ રીતે પ્રસિદ્ધ પદોનું સાન્નિધ્ય અજ્ઞાનમાં કારણું છે.
આ આઠે શક્તિગ્રહના કારણેાને માટે પ્રાચીન નૈયાયિકાનું એક સૂક્ત છે.
शक्तिग्रहं व्याकरणोपमान - को शाप्तवाक्याद् व्यवहारतश्च । वाक्यस्य शेषाद् विवृतेर्वदन्ति, सान्निध्यतः सिद्धपदस्य वृद्धाः ॥
(શબ્દના અર્થને શક્તિગ્રહ--૧ વ્યાકરણ, ૨ ઉપમાન, ૩ કોષ, ૪ આસવાકય, ૫ વ્યવહાર, ૬ વાકયશેષ, ૭ ટીકા ને ૮ સિદ્ધપદસન્નિધાન-એમ આઠ પ્રકારે થાય છે, એમ વૃદ્ધો કહે છે. )
એ પ્રમાણે જે શબ્દની જે અર્થને જણાવવાની શક્તિ હાય તે જ અર્થને તે શબ્દ એષિત કરે-જણાવે એ શબ્દનયનું સ્વરૂપ છે.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org