________________
નયવાદ :.
: ૨૨૩:
જાય છે. જેમકે ાતિ ના અર્થ જાણવા-તા તેમાં નમ્ ધાતુને ત્તિ પ્રત્યય છે. ગણ્ ધાતુના અર્થ માટે વ્યાકરણમાં લખ્યું છે કે પર્સ્ટ-સૌ, એટલે ગણ્ ધાતુ ગતિ અર્થમાં છે. અને ત્તિ-તસ્-ન્તિ, વગેરે પ્રત્યયેા ત્રીજા પુરુષ માટે અનુક્રમે એક, બે ને ત્રણને અર્થે વાપરવામાં આવે છે. એથી તે ના ‘તે છે’ એવા અ થાય છે. હવે પતિ ને સમ્પૂર્ણ અં તે ગતિમાં છે, તે જાય છે, એવા થાય છે. એ પ્રમાણે બીજા શબ્દોનો પણ અગ્રહ વ્યાકરણથી સમજાય છે.
,
૨. ઉપમાન-ઉપમાન એટલે સાદૃશ્ય, તે ઉપનામથી પણ કેટલાક શબ્દોનું અજ્ઞાન થાય છે. જેમકે નાગરિકને વય (રાઝ ) એ શું છે તેનું જ્ઞાન નથી. તેના જ્ઞાન માટે તેણે કેઇ વનવાસીને પૂછ્યું કે- ગવય કેને કહેવાય ? વનવાસીએ કહ્યું-‘ ગાય જેવું જે પ્રાણી તે ગવય કહેવાય છે. એકદા તે શહેરીને વનમાં જવાનુ થયું ત્યાં તેણે ગવયને જોયું. એટલે પેલા વનવાસીનું વચન યાદ આવ્યું કે−‘ ગાય જેવું જે હાય તે ગવય કહેવાય. ’ આ પ્રાણી ગાય જેવું જ છે માટે આ ગવય છે. એ રીતે ગવય શબ્દના અર્થ રાઝ પશુ થાય છે એમ જે તે શહેરીને સમજાયું તે ઉપમાનથી અર્થ જ્ઞાન થયું કહેવાય. એ પ્રમાણે અન્ય શબ્દો માટે પણ સમજવું.
૩. કાષ—કષ પણ અર્થ જ્ઞાન કરવામાં મુખ્ય કારણ છે. કાષા ઘણા પ્રકારના હેાય છે. જેમકે કેટલાએક કાષ એકાક્ષરી હાય છે. તેમાં એકેક અક્ષરના જે શબ્દો છે તેના જ અ આપ્યા હાય છે. જેમ અ શબ્દના અર્થ બ્રહ્મા, વિષ્ણુ, નિષેધ ઇત્યાદિ થાય છે. ૬ ના અર્થ કામદેવ, દયા, નિન્દા વગેરે થાય છે. શ્રી સુધાકલશ મુનિની વિશ્વશમ્ભુ વગેરેની ાક્ષનામમાજા આવા પ્રકારની છે.
બીજા કેટલાએક કોષ પર્યાયવાચક હાય છે, જેવા કે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org