________________
નયવાદ :
: ૨૨૧ :
તે સૂત્રને વિરોધ ન થાય માટે શ્રી જિનભગણિ ક્ષમાશ્રમણ્ વગેરે પૂજ્યે ઋસૂત્ર નયને દ્રવ્યાર્થિક નયમાં ગણે છે. ને તે કારણે દ્રષ્યાર્થિક નય ચાર છે: નૈગમ, સ`ગ્રહ, વ્યવહાર અને ઋજીસૂત્ર. ને બાકીના શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ નયા પર્યાયાર્થિક છે એમ માને છે.
મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે તાર્કિકા ઋનુસૂત્રને પર્યાયાર્થિકમાં ગણીને, પયાર્થિક નયના ચાર પ્રકાર અને દ્રષ્યાર્થિક નયના ત્રણ પ્રકાર છે એમ જણાવે કે જે સિદ્ધાન્ત હાલ વિશેષ પ્રચલિત છે.
જો કે પૂજ્ય જિનભગણિ ક્ષમાશ્રમણને અને મહાવાદી સિદ્ધસેન તા િકના દેખીતી રીતે વિરોધ ગણાય, છતાં આપણે પૂર્વે કહી ગયા તે પ્રમાણે દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાથિક નયમાં દ્રવ્યની ગૌણતા તેા રહે જ છે. એ રીતે ઋન્નુસૂત્ર નય વર્તમાન પર્યાયની મુખ્યતાએ પર્યાયા િક નય ગણાય, ને જ્યારે તે પર્યાયને મુખ્ય ન ગણીએ ને દ્રવ્યને મુખ્ય માનીએ ત્યારે તે નય દ્રવ્યાર્થિક નય ગણાય. એટલે તે મને મતા એકની ગૌણુતા ને ખીજાની મુખ્યતા એ રીતિએ થયેલા હેાવાથી ઉભયમત અવિરુદ્ધ છે.
શત ન્યાયગ્રન્થપ્રણેતા ન્યાયવિશારદ શ્રી યÀાવિજષજી ઉપાધ્યાયજી મહારાજનયરહસ્યમાં આ પ્રસંગના ઉલ્લેખ કરતાં જણાવે છે જે-‘૩માં સૂત્ર વસ્તુઓમાંરામાવાય વર્તમાનાચર્ચાપાયે દ્રવ્યવોપચારાત્ સમાધૈમિત્તિ ' । ( ઉપર જણાવેલ સૂત્ર તે અનુયાગ-વ્યાખ્યાનના અંશને આશ્રયીને વર્ત'માન આવશ્યકના પર્યાયમાં દ્રવ્ય પદને ઉપચાર કરીને સંગત કરવું.)
*
Jain Education International
X
For Private & Personal Use Only
X
www.jainelibrary.org