________________
: ૨૧૮ :
નિહ્નવવાદ: વ્યવહાર કેવળ વિશેષને જ ઉપયોગ કરે છે.
આ ત્રણે ન લેક વ્યવહારમાં વિશેષ ઉપયોગી છે. દ્રવ્યને વિષય કરીને આ ત્રણે નનું સ્વરૂપ ચાલે છે માટે આ ત્રણે દ્રવ્યાર્થિક ન કહેવાય છે. પર્યાયાર્થિક નયની વ્યાખ્યા
જગતુમાં રહેલ દરેક વસ્તુઓ દ્રવ્ય અને પર્યાય યુક્ત છે. તેમાં દ્રવ્ય એટલે ધમી અને પર્યાય એટલે ધર્મ. દરેક વસ્તુમાં અનંત પર્યાયે (ધમૅ) રહેલા છે. તેમાં જ્યારે ધમની એટલે દ્રવ્યની પ્રધાનતાએ વિચારણા કરાય છે ત્યારે દ્રવ્યાર્થિક વિચારણું અથવા દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને પર્યાયને પ્રધાન કરીને વિચાર કરાય તે પર્યાયાથિક નય કહેવાય છે. ગીતાએ દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાર્થિક નયમાં દ્રવ્યની અપેક્ષા તે રહે જ છે. જેમાં પર્યાય એટલે ધર્મની વિવક્ષા વિશેષ છે એવા પર્યાયાર્થિક ના ચાર છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
જુસૂત્ર નય પ્રશ્ન-સાત નયમાંના ચેથા અનુસૂત્ર નયનું સ્વરૂપ શું છે?
ઉત્તર-ડુ-રાસારું વર્તમાનક્ષvi સૂત્ર તાતિ ગુસૂત્ર | જે વિચારણા વર્તમાન કાળને શું છે તે અનુસૂત્ર નય, અથવા ત્રાજુ એટલે અવક–સરલપણે વસ્તુને જે નિરૂપે તે જુસૂત્ર નય કહેવાય. ત્રાજુસૂત્રને સ્થાને કેટલીક વખત ઋજુશ્રુત શરદ વપરાયેલ જેવામાં આવે છે. ત્યાં તેને અર્થ કાજુ એટલે સરલ અને શ્રત એટલે બેધ, અર્થાત્ સરલપણે જે બંધ કરે તે જુશ્રુત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org