________________
નયવાદ :
: ૨૧૭ :
વ્યવહાર નય, પ્રશ્ન-ત્રીજા વ્યવહાર નયનું સ્વરૂપ શું છે? ઉત્તર–વિ-વિવા, અવતિ-
પ્રતિ , જવાન સુત દ્વારકા વિશેષે કરીને જે પદાર્થોનું નિરૂપણ કરે છે તે વ્યવહાર નય કહેવાય છે. અર્થાત્ સંગ્રહ નય સામાન્ય ધર્મને સ્વીકારી સર્વને એક બીજામાં સમાવે છે ત્યારે તેનાથી વિપરીત વ્યવહાર નય વિશેષ ધર્મને મુખ્ય કરી દરેક પદાર્થોને છૂટા પાડી સમજાવે છે, તે આ પ્રમાણે.
દ્રવ્ય
અધમે
આકાશ, કાળ,
જીવ, અજીવ, ધર્મો
(પુગલ)
|
‘સંસારી
જિનદ્ધિ વગેરે
પન્દર ભેદ ત્રસ
સ્થાવર,
દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક, પૃથ્વી, અ, અગ્નિ વાયુ, વનસ્પતિ,
(જલ) એ પ્રમાણે આ નય સર્વ પાકને વિશેષે કરીને બતાવે છે. ચાર્વાકદર્શન આ નયને આપીને જ પંચભૂત વગેરે વિશેષ માને છે.
નગમ=સામાન્ય અને વિશેષ બનેને સ્વીકારે છે. સંગ્રહ=ફક્ત સામાન્યને જ સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org