________________
નવાદ :
: ૨૧૫ : ઉત્તર–શૈગમ નયને માનનાર અને તે પ્રમાણે ચાલનાર જે બીજા નયને વિરોધ ન કરે તે સમ્યગ્દષ્ટિ કહેવાય અને નગમ નય સિવાય અન્ય નયને વિરોધ કરે તે મિથ્યાષ્ટિ કહેવાય.
પ્રશ્ન-જગતમાં અનેક દર્શને છે. તેમાંથી કોઈ પણ દર્શન આ નયની માન્યતાને આધારે થયેલ છે?
ઉત્તર-હા ! વૈશેષિક અને નૈયાયિક દર્શન આ નયને આધારે થયેલ છે. તે અને દર્શન વ્યવહારને ઉપગી પદાર્થોનું સારી રીતે પ્રતિપાદન કરે છે. તેમની માન્યતા નૈગમનને આધારે માન્ય કરવા ગ્ય છે, પરંતુ તેઓ અન્ય નયના વિચારને મિથ્યા માનતા હોવાથી તે બને દર્શને મિથ્યા છે.'
*
સંગ્રહ નય. પ્રશ્ન-બીજા સંગ્રહ નયનું સ્વરૂપ શું છે? ઉત્તર–અથનાં રેરાશ
[ સર્વ સામાન્ય એક દેશવડે પદાર્થોને જે સંગ્રહ કરે તે સંગ્રહ ]
અર્થાત્ પૂર્વે બતાવેલ નંગમ નયમાં સામાન્ય અને વિશેષ બનેની ઉપગિતા છે. તેમાંથી વિશેષને ગૌણ કરી ફક્ત સામાન્યને જ પ્રધાન માની તે સામાન્ય ધર્મ વડે જે નય સર્વ વસ્તુઓને એકમાં સમાવેશ કરે તે સંગ્રહનય
પ્રશ્ન–આ સ્વરૂપ સમજાય તે માટે કઈ દષ્ટાન્ત આપે. 1 જાતિ સંઘ [જે સંગ્રહ કરે તે સંપ્રહ. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org