________________
નયવાદ :
: ૨૧૧ :
‘ ધતુરા પીધા હશે તારા બાપે ! તારી આંખે જ પુટલી છે કે તને બધું ધોળું ધાળુ દેખાય છે. નહિ તે ચાખુ પીળુસેનું છે તે'ય ખબર ન પડે. ખીજાએ કહ્યું.
""
એમ ને એમ એક બીજા ધેાળા-પીળાને માટે ગાળાગાળી ને મારામારી ઉપર આવી ગયા. ગામના લેાકેાને ખબર પડી અટલે તેઆ આવ્યા ને ડાહ્યા માણસોએ તે બન્નેને સમજાવ્યુ કે-ભાઇ તમે આ ઘેાડા ઉપર રહ્યા રહ્યા લડે છે। શામાટે ? જરા નીચે ઉતરીને એક બીજા ઢાલની બીજી ખાજુ જોઇ લેા તેા ખબર પડે. તમારા બન્નેનું કહેવું સત્ય છે. આ ઢાલની એક બાજુ સોને રસી છે ને બીજી બાજુ રૂપે રસી છે.
લડતા
પછી બન્ને મુસાફાએ જોયુ ત્યારે પાતે નકામા હતા તે સમજાયું. પેાતાની મૂર્ખાઇને અફ્સોસ કરતા ને ગામ
વાળાની પ્રશંસા કરતા ચાલ્યા ગયા.
એ પ્રમાણે જો કોઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ કે કહીએ એટલુ જ નહિં પણુ બીજી અપેક્ષાને વિરાધ કરીએ તેા સત્ય સમજાય નહિં ને વિરાધ જ વધી પડે. પણ જ્યારે બીછ અપેક્ષાને સમજીએ ત્યારે જ વસ્તુનુ
વાસ્તવિક સ્વરૂપ સમજાય એટલે—બીજી અપેક્ષાઓના વિરાધ કર્યાં સિવાય એક અપેક્ષાએ વસ્તુને જાવી કે કહેવી તેનુ નામ નય. નયના વિભાગ—
પ્રશ્ન-ઉપર જે નયનું સ્વરૂપ સમજાવ્યું તે નય શું એક જ છે કે અનેક ?
ઉત્તર—ઉપર બતાવ્યા પ્રમાણે નય અપેક્ષાને અવલમ્બે છે. અપેક્ષા એક જ નથી હાતી, એટલે નય એક નથી પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org