________________
: ૨૧૦ :
નિજ્ઞવવાદ :
વખણાતી, કાઇ પણ સંકટ આવે તે રજપુત પેાતાના પ્રાણ આપીને પણ તે સંકટનું નિવારણ કરતે.
એક ગામ ઉપર એક પ્રસંગે કેટલાએક લૂંટારાઓએ લૂંટ ચલાવી. એક રજપુતે પેાતાના પ્રાણના ભોગ આપીને તે લૂંટારુએથી ગામને બચાવ્યુ. ગામવાળાઓએ તેના સ્મરણને માટે ગામને પાદરે તેની સ્મારક પ્રતિકૃતિ ( પાળીયા ) બનાવી અને તે વીરના હાથમાં એક તરવાર અને ઢાલ મૂક્યાં. તે ઢાલને એ બાજુ હતી. લાકોએ તેની એક બાજુ સેાનાથી ને બીજી બાજુ રૂપાથી રસાવી હતી.
એક વખતે પરદેશી એ મુસાફા તે ગામને પાદરે નીકળ્યા. વીર રજપુતના સ્મારકને જોઇને બન્ને તેના વખાણુ કરવા લાગ્યા. એકે કહ્યુ - ધન્ય છે .વીરને કે જેણે પરને માટે પ્રાણ પાથર્યાં.
"L
97
<<
બીજાએ કહ્યુ-“ ગામને પણ ધન્ય છે કે તેની કદર કરી પાળીયે બનાવ્ચે કે સદાને માટે તેનું નામ ગવાયા જ કરે. ' વળી પહેલાએ કહ્યુ- પાળીયા તા બનાવ્યે પણ તેમાં તેની શૂરવીરતાની નિશાની તરીકે તરવાર ને ઢાલ આાપ્યાં, તે ઢાલ પણ સાદી નહિં રૂપે રસેલી. ખરેખર આ ગામના લાકે કદરદાન છે. '
બીજાએ કહ્યુ –“ ભાઇ ! જો તો ખરા! ઘેનમાં ને ઘેનમાં કેમ બેલે છે ? ઢાલ તા સેાને રસેલી છે ને તુ રૂપાની કહે છે. '
‘“તુ કાંઇ ધતુરાખતુરા પીઈને નથી આવ્યો ને ? કે તને ધાળુ બાસ્તા જેવું પણ પીળુ ફાડીને બરાબર ને એટલે ખબર જે
લાગે છે. જરા આંખ પડશે ... પેલાએ કહ્યુ`.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org