SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૮: નિહ્નવવાદ : એક કૌડિન્ય અને બીજા કોટ્ટવીર. કોંડિન્ય એ જ કુદકુન્દાચાર્ય. તે બનેના અનેક શિષે થયાં. એ પ્રમાણે પરસ્પરા ચાલી. આજ પણ તે પરંપરા ચાલુ જ છે. એ પ્રમાણે અભિમાની ને ઉદ્ધત ગૃહસ્થ જીવન જીવી, સંયમ જીવનને અનુસરી, ગર્વવશ દિગમ્બર મતની માન્યતાના બીજકે વાવી, તેના પ્રરૂપક બની શિવભૂતિ અનન્ત કાળપ્રવાહમાં તણાઈ ગયા. નિયુક્તિકારે ત્રણ ગાથામાં આ હકીકત નીચે પ્રમાણે જણાવી છેछवाससयाई नवुत्तराई, तइआ सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिठी, रहवीरपुरे समुप्पणा છે ? / रहवीरपुरं नगरं, दीवगमुजाणमजकण्हे य । सिवभूइस्सुवहिम्मि, पुच्छा थेराण कहणा य ॥२॥ बोडियसिवभूईओ, बोडियलिङ्गस्स होइ उप्पत्ती। कोरिन कोट्टवीरा, परंपराफासमुप्पना || ૨ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy