________________
નિયવાદના પશ્ર્ચિય :
૫
ગગાચાર્ય નામના પાંચમા નિદ્ભવ શ્રી વીરનિર્વાણુ. ખાદ ખસે ને અઠ્ઠાવીશ (૨૨૮) વર્ષે ઉત્સુકાતીર નગરમાં થયા.
(૬) ત્રિરાશિક-પડુંલકાચાય –જીવ, અજીવ અને નજીવ એમ સર્વ વસ્તુમાં ત્રણ ત્રણ રાશિ છે, એવા વાદના સ્થાપક ( ત્રિરાશિક ) ષડુલકાચાર્ય નામના છઠ્ઠા નિદ્ભવ શ્રી વીરનિર્વાણુ પછી પાંચ સેા ને ચાર (૫૦૪) વર્ષે અંતરજિકા નગરીમાં થયા. (૭) અહિઁક-ગેાષ્ઠામાહિલ-સર્પ અને કાંચળીની જેમ જીવ અને કર્મના સમ્બન્ધ છે એમ પ્રરૂપનાર (અખદ્ધિક) સ્થવિર–ગાષ્ઠામાહિલ નામના સાતમા નિદ્ભવ શ્રી વીરનિર્વાણુ પછી પાંચસે ને ચારાશી (૫૮૪) વર્ષે દશપુરનગરમાં થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org