________________
: ૪ :
નિહ્નવવાદ: નિહ્નોની સંખ્યા અને ટૂંક પરિચય–
શ્રી આવશ્યક નિર્યુક્તિ, સ્થાનાંગ સૂત્ર વગેરે ગ્રન્થમાં નિહ્યુંની સંખ્યા સાતની બતાવેલ છે, તે આ પ્રમાણે gi-v-અવર- જી-ટુ-તિ-અદ્ધિશા રા एएसिं निग्गमणं, वोच्छामि जहाणुपुबीए ॥
(૧) બહુરત-જમાલિ–ઘણે લામ્બે કાળે વસ્તુ ઉત્પન્ન થાય છે એવા વાદના સ્થાપક, (બહુરત ) જમાલિ નામના પ્રથમ નિદ્ભવ શ્રી મહાવીરસ્વામી પ્રભુના કેવલજ્ઞાન પછી ચોદ (૧૪) વર્ષે શ્રાવસ્તિ નગરીમાં થયા.
(૨) પ્રદેશ-નતિષ્યગુપ્તાચાર્ય–આત્માના સર્વ પ્રદેશમાં જીવવા નહિ માનતા, છેલ્લા પ્રદેશમાં જ જીવત્વ છે એમ માનનાર ( પ્રદેશવાદી) તિષ્યગુણાચાર્ય નામના બીજા નિદ્ભવ શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન પછી સોળ વર્ષે અષભપુરનગરમાં થયા.
(૩) અવ્યક્ત-આષાઢાચાર્ય (થી)-આ સાધુ છે કે દેવ? એમ સંદિગ્ધ મતિવાળા ( અવ્યક્ત ) આષાઢાચાર્ય (થી) શ્રી વિરનિર્વાણ પછી બસે ને ચૌદ (૧૪) વર્ષે કવેતિકા નગરીમાં થયા.
(૪) સામુદિક-અમિત્રાચાર્ય-દરેક વસ્તુઓ ક્ષણે ક્ષણે નાશ પામે છે, એમ પ્રરૂપનાર ( સામુછેદિક) અશ્વમિત્રાચાર્ય નામના ચોથા નિહવ શ્રી વીરનિર્વાણ પછી બસો ને વીશ (૨૨૦) વર્ષે મિથિલા નગરીમાં થયા.
(પ) દ્રિક્રિય-ગંગાચાર્ય-એક જ સમયે એક આત્મા ઉપગવાળી બે કિયા કરી શકે છે એમ માનનાર (ક્રિક્રિય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org