________________
નિવવાદનો પરિચય
: ૩ : - (૪) નિહવવાદમાં ચિમi ૪ (કરાતુ-કરાયુ), સચ્ચાઇઝી ( સર્વ પ્રદેશમાં જીવ છે) વગેરે ગહન વિષને ફુટ કરવામાં આવ્યા છે.
(૫) નિહવવાદ પોતાની જ સાથેન એટલે કે સ્વદર્શનમાં ઉત્પન્ન થયેલ મુનિઓની સાથે જ છે.
(૬) નિહ્નવવાદમાં નિદ્ભવ થયેલ સાધુઓને સ્વમત સ્થાપવાની તીવ્ર મનવૃત્તિ હતી, તે કારણે તેઓ પોતાના વિચારો અનેક જીવોને સમજાવતા, તે તે મતના અનેક અનુયાયીઓ વધવાથી અનેક જી વિભ્રમમાં પડતા અને જુદા જુદા મત-સપ્રદાય-જૂથ જામતાં.
એ પ્રમાણે ગણધરવાદ અને નિતવવાદમાં છ પ્રકારની વિશેષતાઓ છે.
નિહ્નવવાદ શબ્દને અર્થતંકવચને-એ બીજા ગણના નિ' ઉપસર્ગ પૂર્વક “' ધાતુથી કર્તા અર્થમાં “સ” પ્રત્યમ લાવવાથી નિદ્ધ તિ નિવઃ એ પ્રમાણે નિદ્ભવ શબ્દ બને છે. તેને અર્થ અ૫લાપ કરનાર-છૂપાવનાર એ થાય છે. અર્થાત્ મિથ્યા-આગ્રહથી સત્ય વસ્તુને છૂપાવનાર-ળવનાર “ નિહ્નવ” કહેવાય છે. - વાદ એટલે કથા, તરવનિયઢિા વારિવ્રતિવાનિ થા વાડા જેથી તસ્વનિર્ણય થાય એવી વાદી પ્રતિવાદી વચ્ચે થયેલ કથા તે વાદ કહેવાય, એટલે નિહાની સાથે તત્વવિષયક નિર્ણય કરવાને માટે થયેલ વાર્તાલાપ તે નિહ્નવવાદ.
૧. “ નિદ્ભવ' ને સમાનાર્થક શબ્દ “ અપહર” છે. તે અપહૃથી બનેલ છે. તેનું ભાવવાચક રૂપ મવતિ છે. સાહિત્યમાં અપહૃતિ અલાર અતિશય પ્રસિદ્ધ છે. તેનો અર્થ પણ છૂપાવવું એ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org