________________
શિવભૂતિ :
: ૧૯૯ :
ખારણા ઊઘાડા હાય ત્યાં પડ્યો રહેજે. આજે બારણાં નહિં ઊઘડે. અહિં આવવું હાય તે। . મર્યાદાપૂર્વક આઠ વાગ્યાની અન્દર આવી જજે. નßિ તે ભસ્યા કરજે,
શિવભૂતિની માતાએ રાષમાં ને રાષમાં તેને સખત સંભળાવી દીધું.
સ્વચ્છન્દમાં ઉછરેલા શિવભૂતિએ આજ સુધી કોઇની ટકર પણ સાંભળેલી નહિં. આજ તેને પોતાની માતાના વચન તીક્ષ્ણ મર્મવેધી ખાણ જેવા લાગ્યા. પેાતાનુ સ્વમાન ઘવાતુ લાગ્યું. જેની પ્રવૃત્તિને ખૂદ રાજા પણ અટકાવતા નથી તેને માતાને ઉપાલંભ અસહ્ય જણાયા. જવાબ આપ્યા વગર જ તે ત્યાંથી ચાલી નીકળ્યા.
માનહાનિની વેદનાએ તેના જીવનમાં પરિવર્તન જવ્યું. પરાધીન જીવનના હેતુભૂત સંસાર ઉપર કટાળે ઉપજ્યા. આગારથી-ગૃહવાસથી ઉદ્વિગ્ન થઈ તેણે પેાતાના રાહ ફેરવવાને નિશ્ચય કર્યો.
ઘરને છેડી તે માર્ગ ઉપર આવ્યેા. ધૂનમાં ને ધૂનમાં તે રસ્તા કાપવા લાગ્યા.
( ૪ ) દીક્ષાગ્રહણ ને રત્નકસ્ખલની પ્રાપ્તિ
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ॥ यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥
અજ્ઞાની આત્માની જે રાત્રિ છે તેમાં સયમી જાગે છે, જ્યાં અજ્ઞાનીએ જાગે છે તે જ્ઞાની-જ્ઞાનલેાચનથી વિશ્વને વિલેાકતા મુનિને રાત્રી છે. આ ઉક્તિને યથાર્થ ચરિતાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org