________________
: ૧૯૮ :
નિહ્નવવાદ : રાત્રિના બે વાગ્યા એટલે જીગારમાં કેટલીયે હારજીત કરી. શમિત બની તે ઘર તરફ ચાલ્યા. મદ ઝરતાં ગજની માફક ડાલતા, ઘેઘુરનયને તે ઘેર પહોંચ્યા.
સુદર આલિશાન તેનું ઘર હતું. ઘરને છાજે તેવી ઘરમાં ગૃહિણી હતી. છતાં તેને તે ગમતું ન હતું. તેને તે નાનું ગમતું કારણકે તેને વ્યસન ગમતા હતા. વ્યસન ઘરમાં ન હતા; તે બહાર હતાં. વ્યસનથી તે વિત થયા હતા. ઘરમાં સંસ્કૃતિ હતી, વિકૃતી ન હતી. ઘરમાં પગાર હતા, વિકાર ન હતા. એટલે જ વિકારેન વશ થયેલ તે ઘરમાં બ૬ ટકતા નહિં. વિકારની શોધમાં તે બહાર ભટકતા. તેને બહાર વિકાર મળતા ને તે રાજી થતા. ન છૂટકે ત ઘેર આવતા ન આયે તે ચાલે .
તે ઘેર આવ્ય, બહાર આટલા ઉપર ધારી વિધાન લીધી ને પછી બારણું ખોલવા માટે સાંકળ ખખડાવી, પણ બારણું ઊઘડ્યા નહિં. તેણે ફરી થી સાંકળ ખખડાવીન બૂમ મારી.
“ શું કોઈ સાંભળતું નથી ! બધાં બકરા હા? બહાર હું ક્યારને ઊભું છું ને બારણું કેમ ખેલતા નથી ?”
અવાજ અન્દર પહો, છતાં બારણા તા બંધ જ રહ્યા અદરથી જવાબ મળે.
“ કોણ છે તું ? આટલું બધું તું કોના જોરે બોલે છે ? રાત આખી રખડી ભટકીને અત્યારે અહિં આમ ચાલ્યા આવે છે, તે શરમ નથી આવતી ! રાજ ને રોજ તારી રાહ જોઈ બેસી રહેવા કે નવરું છે? બેશરમ ! કુલાંગાર ! તને ઘરનું કે કુલનું ય ભાન નથી. જા ! ચાલ્યો જા ! જ્યાં
Jain Education International
For PHY
For Private & Personal Use Only
www.jainelibrary.org