SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ નિહ્નવવાદ : : ૧૮૨ : શાસનદેવીને મેલાવી. દેવી પ્રકટ થઇ. શ્રી સથે તેને સર્વ હકીકતથી વાકેફ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મોકલી. દેવી પાતાને માગમાં કોઈ પ્રતિપક્ષી ઉપદ્રવ ન કરે તે માટે શ્રી સંઘને કાયાત્સર્ગ-ધ્યાનમાં રહેવાનું સૂચવી પ્રભુ પાસે ગઇ. શ્રી સીમન્ધરસ્વામીજી પાસેથી સર્વ વાતનો ખુલાસે મેળવીને દેવીએ અહિં આવી શ્રી સંઘને તે જણાવ્યા. તે આ પ્રમાણે ‘ શ્રી પુષ્યમિત્રસૂરિજી આદિ શ્રી સધ્ધ કરે છે તે સત્ય છે. ગેાછા માહિલ મિથ્યાભાષી છે, સાતમા નિત્વ છે, તેના વચના અસહ્ય છે. ' આવું કથન સાંભળી ગેાછા માહિલ એકદમ ઉકળી ગયા ને પડતા પડતા પણ ટાંગ ઊંચી રાખવા કહેવા લાગ્યા કે-‘ બિચારી આ વ્યન્તરીનું શું ગજુ કે એ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ પાસે જઈ શકે ? એ અલ્પઋદ્ધિ ને અલ્પશક્તિવાળી દેવી પ્રભુ પાસેથી ખુલાસા લાવે એ અસભવિત જ છે. આ સર્વ બનાવટી છે. ઊભુ કરેલ તર્કટ છે. ' ગાછા માહિલ એ પ્રમાણે ખેલતા રહ્યા ને શ્રી સ ંઘે તેને નિદ્ભવ જાણી કાચેાત્સગ પારી સર્વાનુમતે સંઘ બહાર કર્યાં. એ ગેાછા માહિલ છેવટ સુધી-જીવ્યા ત્યાં સુધી પેાતાના મિથ્યા આગ્રહને વળગી રહ્યા. શ્રી સંઘે ચાંપતા ને કડક પગલાં લીધા હાવાથી તેમના મતનેા વિશેષ પ્રચાર થયે નહિ, * * * પ્રભુશ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે દશપુર નગરમાં આ સાતમા નિદ્રુવ ગેાણા માહિલ થયા. શ્રી આવશ્યકનિğક્તિ, શ્રીસ્થાનાંગ સૂત્ર વગેરેમાં ગણાવેલ સાત નિદ્વવેાની હકીકત અહીં પૂર્ણ થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy