SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષમ નિહ્રવ ગાષ્ટા માહિલ : : ૧૮૩ : આ સાતે નિદ્ભવેાની હકીકતા ઘણી ગહન અને ગૂઢ છે. શ્રી જિનેશ્વર પ્રભુનાં ગ`ભીર વચને સમજવા સહેલાં નથી. બહારના વિચારાનુ` દખાણુ, માડુનીયના ઉદય, મિથ્યાત્વનું જોર આત્માને એ વચના યથાર્થ સમજવા દેતા નથી, શ્રદ્ધાને ડાળી નાખે છે, આત્માની વિવેકદૃષ્ટિને ઝાંખી પાડે છે અને તેથી આત્મા છતી શક્તિએ અને છતી બુદ્ધિએ મિથ્યા વિચારોમાં ફસાઇ જાય છે. સમજી-વિચારી આ નિવાની વાતેા ને વિચારણાએ પેાતાને આત્મા એવી મિથ્યા વિચારણામાં ફસાઈ ન જાય માટે હંમેશા જાગૃત રહેવું. મિથ્યાત્વ એ આત્માના ભયંકર શત્રુ છે, તેને યાગે આત્મા અધઃપતનને પામે છે. તેથી જ સંસારમાં ભમે છે, દુઃખી થાય છે. મળેલ શ્રદ્ધાને પણ મિથ્યાવના વિપરીત વચને લૂટી લે છે માટે તેના ભાગ ન જ અનતાં અવિચ્છિન્નપ્રભાવશાલિ-ત્રિકાલાબાધિત શ્રીવીતરાગ પ્રભુના શાસનમાં અવિચલ શ્રદ્ધા ધારણ કરી, મળેલ મનુષ્ય જન્મને સાર્થક કરવા ને સદ્ગતિના ભાજન થવું. इति निववादः समाप्तः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy