________________
સક્રમ નિહ્નવ ગાઝા સાહિલ :
: ૧૭૫ :
શ્રી પુષ્યમિત્રસૂરિ—ખરેખર. દૃષ્ટાન્ત એકદેશી જ હાય, પણ જે દેશને આશ્રયીને આપણે દૃષ્ટાન્ત આપતા હેાઇએ તે દેશ તે તેમાં સભવવેા જોઇએ ને ! સપ-ક'ચુક કરતાં ક્ષીરનીર કે લાહાનલના સંચાગ આત્મ-કને વિશેષે લાગુ પડે છે. તમે અભ્યાસી થઈને આવા શાસ્ત્રીય વિષયમાં શામાટે આગ્રહ ધરા । તે જ વિચિત્ર છે. વિષયને સમજતા તેના જ ગુણ-દોષની વિચારણા કરવી એ જ ઉચિત છે. તેમાં અગત આક્ષેપેાની આવશ્યકતા નથી હોતી.
ક્ષીર-નીરના દૃષ્ટાન્તમાં સમ આકાશપ્રદેશ રાકવાની સ્થિતિ સારી રીતે સમતય છે.
( ૨ ) ફર્મવૃત્ત આત્મા સવપ્રદેશે દુઃખ વેદે છે તે (૨) ઘટી શકે નહિ.
જો તમે સપકંચુક જેવા જ આત્માને કર્મના સમ્બન્ધ છે એમ માની જેમ કંચુક, સર્પ ઉપર વીંટળાયેલ છે તેમ કમ પણ આત્મા ઉપર વીંટળાયેલ છે એમ માનશે। તે, આત્મા જે સર્વ પ્રદેશે સુ:ખ-દુઃખ વેઠે છે તે સંભવશે નહિં: જ્યાં કાર્ય કરવુ હોય ત્યાં કારણ અવશ્ય રહેવુ જોઇએ.
ગે॰ મા૦-પગમાં લાગેલ વિષકટક જેમ મસ્તકમાં વેદના કરે છે. અંગવિશેષમાં જ થયેલ સ્ત્રીના સ્પર્શે જેમ સમ્પૂર્ણ શરીરને રોમાંચિત કરે છે. વાસણ નીચે રહેલ અગ્નિ વાસણમાં રહેલ સર્વ પદાર્થને ઉષ્ણ કરે છે, તેમ આત્માની ઉપર રહેલ કર્મ પણ આત્માની અન્દર વેદના કરાવી શકે છે. તેમાં દોષ જેવુ શુ છે?
પુ. મિ. સૂ—કટક કે સ્ત્રીસ્પર્શે તે તે નિમિત્ત કારણ છે એટલે તેએ જો મસ્તકમાં કે સમ્પૂર્ણ શરીરમાં કર્મ ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org