________________
સક્રમ નિદ્વવ ગેાા માહિલ :
: ૧૬૭ :
એટલે ઇન્દ્ર મૂલ રૂપમાં પ્રકટ થયાં ને જ્ઞાનની ખૂબ પ્રશંસા કરીને પાતે શાથી-કેવી રીતે આવ્યા વગેરે જણાવ્યુ.
તે સમયે સાધુએ ગેાચરી ગયા હતાં. તેમની શ્રદ્ધા દૃઢ થાય માટે ઉપાશ્રયનું દ્વાર ફેરવીને ઇન્દ્ર સ્વર્ગમાં ચાલ્યા ગયા. મુનિએ આવ્યા ત્યારે આચાર્ય મહારાજે સર્વ હકીકત કહી. મુનિએને પશ્ચાત્તાપ થયા. આ પ્રસંગ મથુરામાં બન્યા હતા. શ્રી કાલિકાચાર્ય મહારાજને માટે પણ આવેા જ પ્રસંગ થયા હતા.
મથુરાથી વિહાર કરી શ્રી આરક્ષિતજી મહારાજ અન્ય સ્થળે પધાર્યા. ત્યારે ત્યાં મથુરામાં એક અક્રિયાવાદી નાસ્તિક વાદી આગ્યે. તેની સાથે વાદ કરવા માટે ગેાછા માહિલ ત્યાં આવ્યા ને વાદમાં તેને હરાવ્યેા. શ્રાવકેાએ અત્યન્ત આગ્રહથી તેમને ત્યા ચાતુર્માસ રાખ્યા.
'અહિં. શ્રી આરક્ષિતજી મહારાજે પેાતાના અન્તિમ સમય નિકટ જાણી શિષ્ય સમુદાય સંમિલિત-ભેગા કર્યાં. શિષ્યોના મનમાં હતું કે આચાર્ય મહારાજ પેાતાની પાટે શ્રી ક્લ્ચરક્ષિતજીને કે ગાછા માહિલને સ્થાપન કરશે, કારણ કે તે બન્ને ચેાગ્ય વિદ્વાન્ અને મહારાજશ્રીના સમ્બન્ધી છે. એક સહેાદર બન્ધુ થાય છે ને બીજા મામા થાય છે; પરંતુ આચાર્ય મહારાજે સર્વને જણાવ્યું કે-‘ ત્રણ ઘડા છે. એકમાં વાલ ભર્યા છે, ખીજામાં તેલ ભર્યું છે ને ત્રીજામાં ધી ભર્યું છે. તે ત્રણેને ખીજામાં ઠલવીએ તેા વાલ બધા નીકળી જાય, તેલ ઘેાડું ઘણું નીતરવા જેટલું જાય, અને ઘી તે ઘણુ જ રહી જાય. તે પ્રમાણે હું દુલિકા પુષ્યમિત્રને ભણાવવામાં વાલના ઘટ સમાન થયો છું, મારું સર્વ જ્ઞાન મેં તેને સમપ્યું છે, લ્યુમિત્રને માટે તેલના ઘડા તુલ્ય થયા છું ને ગેાછા માહિલને માટે ધૃતઘટ સમ થયા છું; માટે સર્વ રીતે ચેાગ્ય દુલિકા પુષ્યમિત્રને હું મારી પાટ ઉપર સ્થાપન કરું છું. તમા સવ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org