________________
સપ્તમ નિદવ ગષ્ટ માહિલ :
: ૧૬૩:
........ તાર! જે મોરવાજા वाहीक इव शास्त्राणां, भारं वहसि दुर्धरम् ।। भवे भवे पिता माता, भ्राता जामिः प्रिया सुताः। तिरश्वामपि जायन्ते, हर्षस्तद्धेतुरत्र कः ॥
“પિતા ! તમે મેહથી વિહલ થયા છે. કેવળ મજૂરીની માફક જ શાસ્ત્રોને ન ઉચકી શકાય એ બેજ વહન કરે છે. માતા-પિતા-ભાઈ-ભગિની-સ્ત્રી-પુત્ર-પુત્રી વગેરે તિર્યનેપશુઓને પણ ભવભવમાં થાય છે. તેથી કયે આનન્દ છે ?” ઇત્યાદિ ઉપદેશ આપી સર્વને પ્રતિબધી દીક્ષા આપી. માતા પ્રવર્તિની થયાં. પિતા સમદેવને બ્રાહ્મણ ધર્મના ચિર સંસ્કાર હતા, તેથી દીક્ષામાં પણ તેઓ કચ્છ (કાછડી), પાદુકા, ( લાકડાની ચાખડી), છત્ર, જઈ વગેરે છૂટ લઈ રાખતા હતા.
શ્રી આર્યરક્ષિતજીએ બાળકોને શિખવ્યું તે પ્રમાણે તેને સર્વ સાધુઓને વન્દન કરી વૃદ્ધ મુનિ પાસે આવીને કહેતા કે- છત્રવાળા મહારાજને કોણ વન્દન કરે?” વૃદ્ધ સુમિ વન્દનિક થવા માટે અનુક્રમે છત્ર, પાદુકા, જઈ આદિને ત્યાગ કર્યો. છેવટ બાળકો કહેવા લાગ્યા કે અમે કાછડીવાળા મહારાજને નહીં વાંદીએ. વૃદ્ધ મુનિએ શ્રી આર્યરક્ષિતજી મહારાજને જણાવ્યું કે-આ બાળકે મને ચીડ-વાંદે કે ન વાંદે પણ હું કાછડી કાઢી નગ્ન નહિ થાઉં.” આચાર્ય મહારાજે બાળકોને ઉપાલંભ આપે ને પિતાને શાન્ત કર્યા.
એકદા ગચ્છમાં કોઈ મુનિ કાળધર્મ પામ્યા. તેમને ગામ બહાર સાધુઓ જ લઈ જતા. તે સમયે તેવી પ્રવૃત્તિ હતી. શ્રી આર્યરક્ષિતજી મહારાજે સાધુને ગામ બહાર લઈ જવામાં મહાન લાભ બતાવ્યું. સાથે માર્ગમાં ઉપદ્રવ પણ થાય છતાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org